ક્રિસ્પી પાપડ રોલ (Papad Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી લેવા અને તેની છાલ કાઢી તેને મેશ કરી લેવા. વટાણા ને બાફી લેવા.
- 2
હવે એક કડાઈમાં તેલ લેવું થોડું જીરું નાંખવું ત્યારબાદ તેમાં હિંગ નાંખવી. કળી પત્તો નાખવો. આદુ અને લસણની પેસ્ટ નાખી.વટાણા નાખવા બાફેલા. મેશ કરેલા બટાકા નાખવા. પછી એમાં ગરમ મસાલો મીઠું મરચું ધાણાજીરું લીંબુ. બધો મસાલો કરી અને બરાબર હલાવી પૂરણ તૈયાર કરો.
- 3
હવે બધું સરખું મિક્સ કરી પૂરણ ને ઠંડુ કરવા સાઇટ પર મૂકી દીધો બીજી બાજુ પાપડ લો તેની ચારે બાજુ પાણી લગાડો જેથી પાપડ સોફ્ટ થઈ જાય વચ્ચે પણ પાણી લગાડવું ત્યારબાદ તેને સાઈડ પર મૂકી દેવું.
- 4
એક વાટકીમાં બે ચમચી આરા લોટ લેવો તેમાં પાણી નાખીને ઘટ્ટ પેસ્ટ બનાવો.
- 5
હવે પાણી લગાવેલું પાપડ લેવો તેની અંદર રોલા કરીને વચ્ચે પૂર્ણ મૂકવું. ફોલ્ડ કરી લેવું. ફોલ્ડ કરતી વખતે જ્યારે બોર્ડર પર આવીએ ત્યારે થોડુંક પેસ્ટ લગાડી અને એને મૂકી દેવું.આ રીતે રોલ બનાવી લેવા. જેથી રોલ તેલમાં ખૂલે નહીં.
- 6
હવે એક બાજુ તેલ ગરમ કરવા મૂકવું એ આવી જાય એટલે એની અંદર એક એક પાપડ નો રોલ તળી લેવા. આ રીતે ગરમાગરમ અને ક્રિસ્પી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ રોલ (Papad Roll Recipe In Gujarati )
#GA4 #Week23 પાપડ રોલ એ મારા બહુ જ ફેવરિટ છે. મને બહુ જ ભાવે ખૂબ જ ઝડપથી બની જાય છે આપણા ઘરે જ્યારે મહેમાન અચાનકથી આવે ને તે નાસ્તામાં બનાવીએ તો પણ ચાલે. Varsha Monani -
-
-
-
-
-
-
-
-
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
મસાલા પાપડ નાસ્તામાં અને જમતા પહેલા પણ ખાવામાં આવે છે નાના-મોટા સૌને ખાવો ભાવે છે#GA4#week23 himanshukiran joshi -
-
-
More Recipes
ટિપ્પણીઓ