પપૈયાનું શરબત (Papaya Sharbat Recipe in Gujarati)

Geeta Rathod @geeta_rathod72
પપૈયાનું શરબત (Papaya Sharbat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પપૈયું પાકું ફ્રેશ અને ચાખીને મીઠુ લેવું જેથી સાકર ઓછી નાખવી પડે. ધોઈ છાલ ઉતારી કટકા કરવાં
- 2
મિક્સરજારમાં પપઁયાનાં કટકા થોડું પાણી અને સાકર નાખી ક્રશ કરવું. બરાબર સ્મૂધ થાય પછી, ગ્લાસમાં કાઢી ઉપર સંચળ અને મરી પાઉડર નાખો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફ્રેશ કોકોનટ બરફી (Fresh Coconut Barfi Recipe In Gujarati)
#CRકોકોનેટનુંપાણી, કોકોનેટતેલ , ઘણું ફાયદાકારક છે. પણ કોકોનટ ખાવાના અનેક ફાયદા છે.ગરમીની સીઝનમાં ખાવાથી શરીરને ઠંડક મળે છે.અને યાદશક્તિ વધે છે.અને હૃદયને તંદુરસ્ત રાખે છે Jigna Shukla -
પપૈયા સલાડ (Papaya Salad Recipe In Gujarati)
#GA4#Week23#papaya પપૈયામાં આપણા શરીરને ઉપયોગી થાય તેવા ઘણા તત્વો રહેલા છે. કાચા પપૈયા અને પાકા પપૈયામાંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.મેં આજે પાકા પપૈયામાંથી તેનો સલાડ બનાવ્યો છે. પાકા પપૈયાને સમારી તેમાં લીલી અને કાળી દ્રાક્ષ ઉમેરીને ચટપટા મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ સલાડ બન્યો છે. Asmita Rupani -
-
-
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
પપૈયા મા વિટામીન એ,સી અને ઈ ,ફાઇબર ,પોટેશિયમ,મેગનેશિયમ વઘારે હોય છે રોગપ્રતિકારક શક્તિ વઘારે છે.શરદી,કફ માટે પણ ઉપયોગી છે.લેડીશ માટે તો ખુબજ પૌષ્ટીક છે.સલાડ,સંભારો ,જ્યુસ તરીકે લેવુ .#GA4 #Week23#papaya Bindi Shah -
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ નો શરબત પીવાથી શરીરમાં તાકાત અને સ્ફુર્તિ આવે છે.રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Ankita Tank Parmar -
-
-
-
પપૈયા નું અથાણું (Papaya pickle Recipe in Gujarati)
#GA4#week23 ઈચ્છા થાઈ ત્યારે બનાવી શકાય અને બારેમાસ મળતું પપૈયા નું અથાણું Bina Talati -
લીંબુ શરબત (Lemon Sharbat recipe in Gujarati)
#SM#sharbat#lemon#summer_special#refreshing#energatic#cookpadindia#cookpadgujrati Shweta Shah -
-
ગુંદર પાક(Gundar Pak Recipe in Gujarati)
#MW1# શિયાળુ પાક# ગુંદરની પેદ.# post 1Recipe no 119શિયાળામાં શક્તિવર્ધક વસાણા યુક્ત ગુંદર બદામ અને ઘી ની વસ્તુ ખાવાથી શરીરમાં ઇમ્યુનિટી વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે ગુંદરની પેદ ખાવાથી કમરનો દુખાવો અને શરીરના દરેક સાંધા અને અવયવોને રાહત મળે છે અને શરીરમાં શક્તિ મળે છે માટે આજે મેં ગુંદરયુ બનાવ્યું છે. Jyoti Shah -
-
પપૈયા કેટો બ્રાઉન (papaya keto brown Recipe in Gujarati)
#GA4#week23#papaya આ રેસિપી માંથી કેલ્સિયમ, પ્રોટીન પણ મળે છે.આ વાનગી સવાર માં નાસ્તા માં સાંજે પણ બાળકો અને મોટા ને નાસ્તા માં યમ્મી લાગે છે Dhara Jani -
પપૈયાનો કાચો સંભારો(papaya નો kacho sambharo Recipe in Gujarati)
#GA4#week23#papaya Jasminben parmar -
-
-
કાચી કેરીનુ શરબત. (Raw Mango sharbat recipe in Gujarati)
#goldenapron3#week16#sharbat#મોમ Nilam Chotaliya -
દાડમ નું શરબત (Pomegranate Sharbat Recipe In Gujarati)
ટેસ્ટી, હેલધી શરબત છે.#cookpadindia #cookpadgujarati #RC3 #sharbat #Dadamnusharbat #Redrecipe Bela Doshi -
વરીયાળી શરબત (Variyali sharbat Recipe In Gujarati)
#Vegfoodshala#Sharbatweek#Variyali sharbat# શરબત week ચાલી રહ્યું છે તો હું આજે તમારા માટે બહુ જ સરસ શરબત લાવી છું જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સરસ હોય છે Fennel seed એટલે કે વરિયાળી ના દાણા અંદરથી બહુ જ મીઠા હોય છે તેની અંદર એન્ટી ઓક્સીડંટ ખૂબ જ પ્રમાણમાં હોય છે તેને આપણે mouth freshner તરીકે પણ ઉપયોગ કરીએ છીએ બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે લોહી પણ શુદ્ધ કરે છે વરિયાળી માંથી આપણને ઘણા બધા વિટામિન મળે છે જેમકે A,K,E,C ,zing copper.... વરીયાળી અને ફૂદીના કોમીનેશન ખુબ જ સરસ લાગે છે તો ચાલો જાણીએ કે શરબત કેવી રીતે બને છે Namrata Darji -
-
પપૈયા ન્યુટ્રી બાર (Papaya Nutri Bar Recipe In Gujarati)
પપૈયા ન્યુટ્રી બાર (Papaya Nutri Bar Recipe In Gujarati)પપાયા ના Nutribarઆજ કાલ બદધા હેલ્ધી વાનગીયો સોધે છે. તો ચાલો બનાવિએ ન્યુટ્રી બાર. એબનાવાનુ ખુબ સૈલૂ છે Deepa Patel -
પપૈયા નો મિલ્ક શેક (Papaya Milk Shake Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#papaya milkshake#papaya Recipe#milkshake પપૈયું દરેક ઋતુ માં મળતું ફળ છે,બાળકો ને અને ઘણાં બધાં ને પપૈયું નથી ભાવતું પણ જો આ રીતે મિલ્ક શેક બનાવી આપો તો હોંશે થી પી જાશે. Krishna Dholakia -
કાકડી અને ફુદીના નું શરબત (Cucumber Pudina Sharbat Recipe In Gujarati)
#sharbat & milk shake#cookpad Gujarati#cookpaf India Jayshree Doshi -
-
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SMકાળઝાળ ગરમી માં લુ થી બચાવતુ,,ડીહાઈદ્રરેશન પણ ન થાય , મોંઘા લીંબુ વગર બનતુ આ શરબત શક્તિ વર્ધક ને તરોતાજા રાખે એવું છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626256
ટિપ્પણીઓ