લસણીયા ભાત ના ભજીયા (Garlic Bhaat na Bhajiya Recipe in Gujarati)

Shubhada Parmar Bhatti @cook_19850028
લસણીયા ભાત ના ભજીયા (Garlic Bhaat na Bhajiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં 1 ચમચી તેલ લો. તેમાં રાઈ એડ કરો. પછી લીમડો, ડુંગળી,કોથમીર, લસણ એડ કરી સાંતળો. પછી હળદર એડ કરી મિક્સ કરવું.
- 2
હવે તેમાં ભાત એડ કરવા સાથે મીઠુ એડ કરી મિક્સ કરવું.
- 3
હવે આ મિશ્રણ ને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવું. તેમાં દહીં અને ચણા નો લોટ એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી થીક ખીરું બનાવું.
- 4
હાથે થી જ બોલ બનાવી તેલ માં તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાત ના ભજીયા(bhaat na bhajiya recipe in Chocolate recipe in Gujarati)
# સુપર સેફ3 (મોનસુન સ્પેશિયલ)#માઇઇબુક પોસ્ટ 10 વરસાદ મા ખાવાનું મન થાય એવા ભાત ના ભજીયા 😋😋 Jk Karia -
-
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
#AM2આજે મે વધેલા ભાત માથી ભજીયા બનાવ્યા છે,ખુબ જ ટેસ્ટી અને ઓછા સમય મા બની જાય છે,નાસ્તા માટે આ બેસ્ટ ઓપ્શન છે.તમે પણ આ રીતે 1 વાર બનાવી જુઓ જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
ભાતના ક્રિસ્પી ભજીયા(bhaat na crispy bhajiya in Gujarati)
ભાતનાં ક્રિસ્પી ભજીયા#લેફટઓવર#વિકમીલ૧#સ્પાઈસી/તીખી#પોસ્ટ_3#માઇઇબુક#પોસ્ટ_૮ Suchita Kamdar -
-
-
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
-
-
-
-
-
ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
ઘણી વખત ભાત વધ્યા હોય ને એને નાખી દેવા કરતાં એના ભજીયા બનાવી શકાય છે. Bhakti Viroja -
-
-
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhaat Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ વઘારેલો ભાત એક પોપ્યુલર ગુજરાતી રેસીપી. મે વધેલા ભાત ની, ઘરમાં ઉપલબ્ધ રોજના મસાલાનો ઉપયોગ કરી, ઝટપટ અને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. Dipika Bhalla -
-
-
-
-
-
ટામેટાં ના ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
સુરત ડુમસ ના ફેમસ ટામેટાં ના ભજીયા.... #GA4 #Week7 Rasmita Finaviya -
-
ગ્રીન ગાર્લિક પકોડા (Green Garlic Pakoda Recipe in Gujarati)
#GA4#Week24#Green_garlic_winter_season#Spring_onion POOJA MANKAD
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14636295
ટિપ્પણીઓ