લસણીયા બટાકા ભૂંગળા (lasaniya potato Bhungla recipe in Gujarati)

Vandana Tank Parmar @cook_26377365
લસણીયા બટાકા ભૂંગળા (lasaniya potato Bhungla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાના બટાકા ને બાફીને લેવા. ને લસણ માં ૨ ચમચી મરચું નાખી. વાટી ને જરૂર પ્રમાણે પાણી નાખી પેસ્ટ તૈયાર કરી ને લેવી
- 2
ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી ચપટી હિંગ નાખી લસણ ની પેસ્ટ ઉમેરવી પેસ્ટ તેલમાં મિક્સ કરી તરત બટાકા તેમાં ઉમેરવા જરૂર પ્રમાણે મરચુ.ધાણા જીરું.જરૂર પ્રમાણે મીઠું નાખી મિક્સ કરવું. લસણની પેસ્ટ નુંપાણી બધું બળી. જાય ત્યાં સુધી ગેસ પર રાખો
- 3
તૈયાર છે આપણા લસણીયા બટાકા ભૂંગળા સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Twinkal Kishor Chavda -
લસણીયા બટાકા (lasaniya potato recipe in Gujarati)
#GA4 #Week24Keyword : garlicઆ વાનગી એક સ્પાઇસી કાઠિયાવાડી વાનગી છે.જે મસાલા અને લસણથી ભરપૂર હોય છે.રોટલા,રોટલી બંને સાથે એકદમ ટૅસ્ટી લાગે છે. Payal Prit Naik -
-
-
બટાકા-ભૂંગળા (Potato Bhungla Recipe in Gujarati)
તીખું તમતમતું કઈ ખાવાનું મન થાય ત્યારે જરૂરથી બને. Dr. Pushpa Dixit -
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#GA4#Week24#garlicલસણીયા બટાકા Arpita Kushal Thakkar -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24 Fun with Aloki & Shweta -
-
-
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
મારી તો આ નાનપણની અને અત્યાર ની ફેવરીટ ડીશ છે. Also my favourite 🤤🤤🤤🤤🤤🥳🥳😇😇🥰🥰😘😍🤩😁😇🥰🥰😊🍱 🧄#GA4#Week24#MyRecipe 2️⃣7️⃣#PAYALCOOKPADWORLD#porbandar#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
-
-
-
-
-
-
-
-
લસણીયા ચોળી બટાકા ની સબ્જી (Lasaniya Chori Bataka Sabji Recipe In Gujarati)
#GA4#Week24 Heena Chandarana -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14636576
ટિપ્પણીઓ