લીલા  વટાણા ની કચોરી(Lila Vatana Kachori Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai

#MA
#cookpad_gu
#cokmpadindia

માં જેના વિશે ના તો આપણે કાંઈ વાત કરી શકીએ કે ના કોઈ વ્યાખ્યાન આપી શકાય....એના વિશે જેટલું કહી શકાય એ પણ ઓછું છે.
તો આજ હું મારી માં ની પાસેથી શીખેલ અને માં ને ભાવતી વાનગી બનાવી રહી હું.....આજ ની આ વાનગી મારી માં ને હું સમર્પિત કરું છું.

" માઁ તે માઁ , બીજા વનવગડાના વા"

લીલા  વટાણા ની કચોરી(Lila Vatana Kachori Recipe In Gujarati)

#MA
#cookpad_gu
#cokmpadindia

માં જેના વિશે ના તો આપણે કાંઈ વાત કરી શકીએ કે ના કોઈ વ્યાખ્યાન આપી શકાય....એના વિશે જેટલું કહી શકાય એ પણ ઓછું છે.
તો આજ હું મારી માં ની પાસેથી શીખેલ અને માં ને ભાવતી વાનગી બનાવી રહી હું.....આજ ની આ વાનગી મારી માં ને હું સમર્પિત કરું છું.

" માઁ તે માઁ , બીજા વનવગડાના વા"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ થી ૬ વ્યક્તિ
  1. ૨ કપવટાણા
  2. 2 - 3 મરચા
  3. 1/2 ચમચીલસણ
  4. કોથમીર
  5. 1 ચમચીલીલી ટોપરાનું ખમણ
  6. કાજુ
  7. બદામ
  8. 1 ચમચીવરીયાળી
  9. હિંગ
  10. જીરું
  11. તળવા માટે તેલ
  12. 1/4 ચમચી ખાંડ
  13. 1/2 ચમચી ગરમ મસાલો
  14. 1/4 ચમચી આમચૂર પાઉડર
  15. લીંબુ નો રસ
  16. લોટ : -
  17. ૧/૨ વાટકીઘઉંનો લોટ
  18. ૧ વાટકીમેંદાનો લોટ
  19. ૧ ચમચીઅજમો
  20. ૧/૨ ચમચીમીઠું
  21. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલ માં મેંદો અને ઘઉં નો લોટ લઇ તેમાં અજમો,મીઠું અને તેલ નાખી મોણ દઈશું.ત્યાર બાદ કડક લોટ બાંધી લઈશું.

  2. 2

    મોણ મુઠી વળે તેટલું આપવાનું છે જેથી કચોરી નું પેડ ખૂબ ક્રિસ્પી બને.

  3. 3

    હવે બધી વસ્તુઓ તૈયાર કરી આદુ,મરચા અને લસણ અને વટાણા ને પણ કટર માં ક્રશ કરી લઈશું.

  4. 4

    ત્યાં પછી એક કડાઈ માં તેલ મૂકી જીરું,હિંગ,વરીયાળી નાખીશું.અને મિક્સ કરીશું.

  5. 5

    ત્યારબાદ તેમાં કાજુ,શુકી દ્રાક્ષ,ટોપરનું ખમણ,તલ નાખી મિક્સ કરી લઈશું.પછી તેમાં આદુ,મરચા,લસણ નાખી સાંતળી લઇશુ.

  6. 6

    હવે તેમાં લીલા વાટાણા ક્રશ કરેલ નાખી મિક્સ કરી તેમાં મીઠું,ધાણાજીરું,ખાંડ,ગરમ મસાલો,આમચૂર પાઉડર નાખીશું.

  7. 7

    સારી રીતે મિક્સ કર્યા પછી ચડવા દઈશું.અને બની ગયા પછી ગેસ બંધ કરી લીંબુ નો રસ ઉમેરીશું.અને કોથમીર નાખીશું.

  8. 8

    હવે લોટ કુનવી નાની નાની પૂરી બનાવીશું અને તેમાં તૈયાર કરેલ મસાલો ઉમેરીશું.

  9. 9

    પછી તેની પોટલી બનાવી એક કપડામાં થકી મૂકી દઇશું.

  10. 10

    હવે તેને ધીમા ગેસ પર તળી લઈશું.અને

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

Similar Recipes