ફ્લાવર વટાણા નુ શાક ( cauliflower vatana nu shak recipe in Gujarati

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

#GA4
#Week24
# cauliflower

ફ્લાવર વટાણા નુ શાક ( cauliflower vatana nu shak recipe in Gujarati

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week24
# cauliflower

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફ્લાવર
  2. નંઞ બટાકા
  3. વટાણા
  4. ૧ સ્પૂનહળદર પાઉડર
  5. ૧ સ્પૂનમરચાં પાઉડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. તેલ
  8. હિગ
  9. ગરમ.મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલી માં તેલ નાખી ગેસ પર મુકો ત્યારબાદ તેમાં રાઈ નાખો ત્યારબાદ તેમાં સુધારેલ ફ્લાવર અને બટાકા નાખો

  2. 2

    હવે તેમાં બધા મસાલા નાખી મીક્સ કરો ત્યારબાદ તેને ધીમા ગેસ પર રાખી ચડવા દો

  3. 3
  4. 4

    ત્યારબાદ તેમાં વટાણા નાખી દો

  5. 5

    શાક ચડી ગયા બાદ નીચે ઉતારી ગરમ.ગરમ રોટલી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

ટિપ્પણીઓ

Similar Recipes