રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં બટર ગરમ કરી તેમાં કાજુ ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લો ત્યારબાદ એક પ્લેટમાં કાઢી લો
- 2
ત્યારબાદ પાછું એક ચમચી બટર મૂકી તેમાં જીરુ કાંદા ટામેટાં લસણ આદુ નાખી 2 મિનિટ સાંતળો
- 3
ત્યારબાદ ઠંડુ થઈ જાય પછી મિક્સર જારમાં ચારથી પાંચ કાજુ ઉમેરી પાણી નાખી બારીક પેસ્ટ બનાવી લો
- 4
ત્યારબાદ પેનમાં તેલ અને બટર ગરમ કરવા મૂકો પછી તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરો અને બધા મસાલા કરી અને મોળો માવો નાખી ધીમા ગેસ પર 10 મિનિટ માટે બધા મસાલા ચડી જાય ત્યાં સુધી રહેવા દો અને ત્યારબાદ તેમાં શેકેલા કાજુ ઉમેરો
- 5
ત્યારબાદ ગરમાગરમ ખોયા કાજુ કરી સર્વિંગ બાઉલમાં લઈને કાજુના ટુકડા થી સજાવટ કરો આ સબ્જી પરોઠા બટર નાન કુલચા સાથે બહુ મસ્ત લાગે છે
- 6
Top Search in
Similar Recipes
-
-
કાજુ ખોયા મલાઈ કરી (Kaju Khoya Malai Curry Recipe in Gujarati)
#KS3#Gujarati. મેં kaju khoya malai curry બનાવી છે જે ટેસ્ટ માં બહુ જ સરસ બની છે. જે નાન સાથે પરાઠા તથા તંદુરી રોટી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
મખાના કાજુ કરી પંજાબી સબ્જી (Makhana Kaju Curry Punjabi Sabji Recipe In Gujarati)
#KS3 Richa Shahpatel -
-
ખોયા કાજુ કરી (Khoya Kaju Curry Recipe In Gujarati)
#KS3 રવિવારે સાંજ ના ડીનર માટે મેં ખોયા કાજુકરી બનાવી છે. જે white ગ્રેવી માં બનાવેલી છે. પણ મેં દૂધ ની જગ્યાએ પાણી નાખી ને ગ્રેવી બનાવી છે. તો પણ ટેસ્ટ બહુ સારો આવ્યો છે. Krishna Kholiya -
ખોયા કાજુ મસાલા કરી (Khoya Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3 અમારું ફેવરિટ સબ્જી છે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
સંગીતાબેન સાથે થયેલા zoom live માં પંજાબી ગ્રેવી ની બહુ જ સરસ રેસીપીસ શીખવા મળી. જેમાંથી મેં વ્હાઇટ ગ્રેવી તેમની સાથે જ બનાવી હતી. અને તેમાંથી ખોયા કાજુ ની સબ્જી બનાવી. એકદમ પરફેક્ટ, ખૂબ જ ટેસ્ટી અને 100% રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની હતી.તેમણે બહુ જ સરસ રીતે guide કરી, ઉપયોગી તેવી ટીપ્સ પણ સાથે આપી. સબ્જી ફેમિલીમાં બધાને બહુ ભાવી.Thank you Sangitaji for sharing amazing gravy recipes.. Palak Sheth -
જૈન ખોયા કાજુ કરી (Jain Khoya Kaju Curry Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
#PSR#ATW3#TheChefStory#cookpad_guj#cookpadindiaખોયા કાજુ અથવા કાજુ કરી એ મખમલી ગ્રેવી વાળું પંજાબી શાક છે. બીજા પંજાબી શાક થી વિપરીત આ શાક માં બહુજ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે. માવા અને કાજુ થી બનતી ગ્રેવી એકદમ રીચ અને ક્રીમી હોય છે. આ શાક માં ગરમ મસાલો કે બીજા તીખા ઘટકો નો ઉપયોગ નથી થતો. બીજા પંજાબી શાક ની જેમ આ શાક માં ડુંગળી લસણ અને ટામેટાં વાળી તીખી ગ્રેવી નો ઉપયોગ થતો નથી. ટૂંકમાં આ શાક, એકદમ સાધારણ મસાલા અને થોડું મીઠાશ પડતું હોય છે તેથી તીખું તમતમતું ખાનાર ને ઓછું પસંદ આવે છે. મેં અહીં મખાના પણ ઉમેર્યા છે. Deepa Rupani -
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
મેં sangita madam ના લાઈવ સેશન માં થી વ્હાઈટ ગ્રેવી બનાવી હતી. Hetal Shah -
-
-
-
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
Dil ❤ ka bhavar🐝 Kare Pukar KHOYA KAJU Tu Khale 😋 ..KHOYA KAJU Tu Khale 😋...Reeeeee...💃 Huuuuu...💃 Huuu💃....Huuu💃.... તો...... આગે ક્યા.... ખોયા કાજુ ખાઇ પાડો.... બીજું શું..... Ketki Dave -
કાજુ મસાલા કરી(Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3#Cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
Khoya kaju sabji (ખોયા કાજુ)
આ સબ્જી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે, તેમા દૂધ, માવા, અને કાજુ નું કોમ્બિનેશન સ્વાદ માં ચાર ચાંદ લગાવી દે છે.આ સબ્જી નાના મોટા સૌને ભાવે એવી છે. આ સબ્જી પરાઠા સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
કાજુ કરી
કાજુ કરી એક એવી વાનગી છે બધાને જ ભાવે છે અને હમેશા લગ્ન પ્રસંગ માં મેનુ માં સામેલ કરવા માં આવે છે Kalpana Parmar -
કાજુ ખોયા સબ્જી (જૈન) (Kaju Khoya Sabji Recipe In Gujarati)
#GA4#Week5મારા ઘરમાં જ્યારે પંજાબી સબ્જી બને ત્યારે કાજુ ની આ સબ્જી ચોક્કસ બને કારણ કે મારા સાસુમાને આ સબ્જીનો ટેસ્ટ sweet હોવાથી ખૂબ જ ભાવે. સબ્જીમાં મે ડુંગળી લસણનો ઉપયોગ કર્યો નથી એટલે તે નવરાત્રી દરમિયાન પણ બનાવીને ખાઈ શકીએ. Kashmira Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14653840
ટિપ્પણીઓ (12)