ફલાવર ની ફોડી ( Flower Fodi

Rita Vithlani
Rita Vithlani @cook_17141455

ફલાવર ની ફોડી ( Flower Fodi

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દોઢ 100 ગ્રામ ફ્લાવર
  2. ૧ ચમચીલાલ મરચું
  3. ચમચીહળદર
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1/2 ચમચી ગરમ મસાલો
  6. મીઠું
  7. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફ્લાવરને પાણીથી ધોઈ લો. ફ્લાવરના ફૂલના મોટા ટુકડા કરો.

  2. 2

    એક બાઉલમાં ફ્લાવરના ટુકડા લો. તેમાં સોજી, લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરૂ, ગરમ મસાલો ઉમેરો. દસ મિનિટ રાખો.

  3. 3

    એક લોઢી પર તેલ ગરમ મૂકો. તેમાં મેરીનેટ કરેલું ફ્લાવર ઉમેરો. ફ્લાવરને પકાવો. બે મિનીટ પછી પાણી છાંટો. આ રીતે પાંચ-સાત મિનિટમાં ફ્લાવર કૂક થશે. ફ્લાવરની ફોડીને ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

ટિપ્પણીઓ

Similar Recipes