બાજરી ના લાડુ કુલેર (Bajri Ladoo Kuler Recipe In Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh

બાજરી ના લાડુ કુલેર (Bajri Ladoo Kuler Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તી
  1. 200 ગ્રામબાજરાનો લોટ
  2. 150 ગ્રામગોળ
  3. 50 ગ્રામઘી
  4. 1 નાની ચમચીઇલાયચી પાઉડર
  5. કિસમિસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાજરાના લોટને ઘી માં ધીમા તાપે સેકી લો

  2. 2

    ગોળને ઓગળે તેટલો ગરમ કરી લો

  3. 3

    ત્યારબાંદ બધુ મિક્સ કરી તેમા ઇલાયચી પાઉડર ઉમેરી લાડુ બનાવી લો

  4. 4

    ઉપર કિસમિસ ડેકોરેટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes