ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 250બટાકા
  2. 5-6કળી લસણ
  3. 1 ચમચીઆદુ મરચા
  4. 1ટામેટું
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બટાકા ને છોલી ને સમારી લેવાં, લસણ ને ખાંડી ને મરચું ઉમેરીને લસણ ની ચટણી બનાવી લો.

  2. 2
  3. 3

    એક કુકર માં તેલ ગરમ કરી એમાં રાઈ જીરું ને આદુ મરચા ઉમેરી ને બટાકા ઉમેરી દો.

  4. 4

    બટાકા સંતળાઈ જાય પછી એમાં ટામેટા ઉમેરવા, ત્યારબાદ હળદર, મીઠું, ને લસનીયું મરચું ઉમેરી ને મિક્સ કરી લો.

  5. 5

    ત્યારબાદ 2 ગ્લાસ પાણી ઉમેરી ને કુકર માં 3 વિસલ કરી લેવી. બસ ત્યાર છે લસનિયા બટાકા ગરમ ગરમ શાક રોટલી સાથે સર્વ કરો.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

Similar Recipes