વેજ ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ બાઉલ માં મૈંદા અને કોર્ન સ્ટાર્ચ મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ને એક્દુમ જાદુ ખીરું કરવું તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરવું
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેમાં બધા શાક ના ટુકડા એક એક કરી તળવા
- 3
થોડા ઠંડા થયા પછી ફરી થી તળી લેવું જેના થી ક્રિસ્પી થશે
- 4
હવે એક પેન માં તેલ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી, આદુ લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળવું હવે તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરી તેમાં બધા મસાલા ને સોસ ઉમેરી દહીં ૧ મિનિટ અંતે હલાવવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)
#GA4#cabbage#cookpadindia#cookpadgujrati રેસ્ટોરન્ટ જેવું જ એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર સ્ટાર્ટર બને છે. જોઈ ને જ મો માં પાણી આવી જશે.તમે પણ બનાવજો.ખુબ જ ઈઝી છે.તો ચાલો........ Hema Kamdar -
-
વેજ ગાર્લિક મશરૂમ સૂપ (Veg Garlic Mushroom Soup Recipe In Gujarati)
#GA4#Week24#post3#garlic#વેજ_ગાર્લિક_મશરૂમ_સૂપ (Veg Garlic 🧄 Mashroom Soup Recipe in Gujarati) આપણે ગુજરાતી સામાન્ય રીતે આપણા ભોજનની અંદર મશરૂમ નો ઉપયોગ કરતા નથી. પરંતુ પીઝા અને અન્ય ખાણી પીણી ની વાનગીઓ માં તેનો ઉપયોગ વધુ થતો હોય છે. સૂપ આરોગ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. સૂપ માં જો શાકભાજી નો વધુ ઉપયોગ કરવામાં આવે તો એમાંથી આપણા ને વિટામિન મળતા હોય છે. આજે મેં આ સૂપ માં ગાજર બ્રોકલી, લસણ, લીલી ડુંગળી અને ફૂલેવર નો ઉપયોગ કરી જે સૂપ ના વિટામિન ના મુખ્ય સ્ત્રોત હોય છે તેનું સૂપ બનાવ્યું છે. મશરૂમ એક એવી શાકભાજી છે જેને વધારે પડતાં શાકાહારી લોકો ખાવાનું પસંદ કરે છે. તે સ્વાદિષ્ટ હોય જ છે સાથે સાથે તેના અનેક ફાયદા પણ હોય છે. તે કેલરીમાં ઓછું હોવાની સાથે સાથે ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન, ફાઈબર, એમિનો એસિડ, સેલેનિયમ અને ઝીંક જેવા જરૂરી પોષક તત્વો હોય છે. મશરૂમને લોકો સલાડ, સૂપ, સ્નેક્સ વગેરેમાં ઉપયોગ કરી શકે છે. મટર મશરૂમ તો ઘણા લોકોની પસંદગીની ડીશ હોય છે. ડેઇલી ડાયટમાં મશરૂમનો સમાવેશ કરવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. Daxa Parmar -
-
વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
#AM2 વેજ પોટ રાઈસ એક ડીફરન્ટ રાઈસ રેસીપી છે. આ વાનગી નો ટેસ્ટ થોડો ચાઇનીઝ વાનગીને મળતો આવે છે. આ વાનગી મિક્સ વેજીટેબલ અને રાઈસ માંથી બનાવવામાં આવે છે. વેજ પોટ રાઈસ નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. Asmita Rupani -
-
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
વેજ કોલ્હાપુરી (Veg kolhapuri recipe in Gujarati)
#GA4#week24#cauliflower વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
વેજ ક્રિસપી (Veg Crispy Recipe in Gujarati)
#GA4#week3 આ એક ચાઈનીઝસ્ટાર્ટર છે જે બધા વેજીટેબલ ને ફ્લોર અને ચાઈનીઝ સોંસ નાખી બનાવાય છે આજે ખાવામાં ખૂબ ચટપટી અને ટેસ્ટી બને છે આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
#GA4 #Week20#baby cornબહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. satnamkaur khanuja -
-
વેજ સેઝવાન રાઈસ (Veg Schezwan Rice Recipe in Gujarati)
#TT3#Indochineserecipe#Friedrice#cookpadgujarati વેજ શેઝવાન રાઇસ ઇન્ડો ચાઇનીઝ રાંધણકળાની લોકપ્રિય ફ્રાઇડ રાઇસ વિવિધતા છે. તે એકદમ લોકપ્રિય છે અને ઇન્ડો-ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં સૌથી વધુ ઓર્ડર આપવામાં આવે છે. નિયમિત તળેલા ચોખાથી વિપરીત, વેજ શેઝવાન ફ્રાઇડ રાઇસ ગરમ અને મસાલેદાર હોય છે. જેમાં આદુ, લસણ, સોયા સોસ અને લાલ મરચાની પેસ્ટનો સ્વાદ છલકાતો હોય છે. પરંતુ મેં અહીં કોઈ સોસ નો ઉપયોગ કર્યો નથી. મેં અહીં રેડી મેડ ચિંગ્સ મસાલા ના પાઉચ નો ઉપયોગ કરીને આ રાઈસ બનાવ્યા છે. આ મસાલાનો ઉપયોગ કરવાથી આ રાઈસ માં બીજા સોસ કે મસાલા ની જરૂર પડતી નથી. બસ ઓછા ingredients થી ઝડપથી બની જતી રેસિપી છે..તમે પણ આ રીતે વેજ સેઝવાન રાઈસ બનાવીને ટ્રાય કરી જુવો. Daxa Parmar -
-
-
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujaratiમિક્સ વેજીટેબલ સૂપ માં આપણે કોઈપણ મનગમતા શાક ઉમેરી શકીએ .આ સૂપ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય ની દ્રષ્ટિ એ પૌષ્ટિક છે . Keshma Raichura -
-
-
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1 -
વેજ. ગ્રેવી મન્ચુરિયન (Veg.Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week13ચાઈનીઝ આઈટમ માં મંચુરિયન નાના બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય હોય છે. મન્ચુરિયન માં આજીનોમોટો કે સાજીના ફૂલ એડ કર્યા નથી. તો પણ એકદમ સોફ્ટ બન્યા છે. મંચુરિયન બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં લીલા અને તાજા શાકભાજી મળે છે તેથી બનાવવામાં પણ ખૂબ મજા આવે છે. Parul Patel -
-
-
-
ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
#GA4#week24#post1#cauliflower#ગોબી_મંચુરિયન_ડ્રાય( Cauliflower Manchurian Dry Recipe in Gujarati )#RestaurantStyleRecipe ગોબી મંચુરિયન એ સૌથી વધારે ફેમસ મંચુરિયન ડીશ છે. આ ગોબી મંચુરિયન એ ઇંડો ચાઇનીઝ ક્યુસન સ્વાદ માં સ્વીટ, ટેંગી અને થોડું સ્પાઇસી હોય છે. આ delicious ક્રિસ્પી ફ્રાઇડ appetizer એ આપણા ઇન્ડિયન subcontinent છે. હવે તો આ મંચુરિયન બધી સ્ટ્રીટ સ્ટોલ, રેસ્ટોરન્ટ અને પાર્ટીઓ માં પણ સર્વ થવા લાગ્યું છે. આ ગોબી મંચુરિયન એ ઓથેન્ટીક ચાઇનિઝ ડીશ નથી. પણ આ એક fusion ડીશ છે જે ઇન્ડિયન અને ચાઇનિઝ cuisine છે. લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે ગોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી ગોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ટ હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. તેને સાંજે નાસ્તાના રૂપમાં ચા સાથે પણ લઈ શકો છો. Daxa Parmar -
-
ક્રિસ્પી કોર્ન ચાટ (crispy corn chat recipe in gujarati)
કોર્ન નાના થી લઈને મોટા અને વડીલો બધા ને પ્રિય હોય છે. ખાસ અત્યારે ચોમાસામાં કોર્ન ની જુદી જુદી વસ્તુઓ બનાવીને ખાવા ની બહુ જ મજા આવે છે. અને ચાટ તો બધા ની ફેવરિટ હોય જ છે. તો આ બેઉ નું કોમ્બિનેશન એટલે ક્રિસ્પી કોર્ન ચાટ. બહાર થી એકદમ ક્રિસ્પી અને મોઢા માં મુકતા જ ફ્લેવર્સ નો ધમાકો થાય. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14661642
ટિપ્પણીઓ (3)