રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)

Jesika Sachania
Jesika Sachania @cook_26355637

રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
1 સર્વિંગ
  1. અમૂલ નું 1/2 લીટર દૂધ
  2. 100 ગ્રામ ખાંડ
  3. 1/2 લીંબુ
  4. ચાસણી માટે પાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    દૂધ ગરમ કરી તેમાં 1/2 લીંબુ નીચોવી પનીર બનાવી લો પછી તેને એક રૂમાલમાં નીતારી આ રીતે તેની ઉપર વજન મૂકી નીતારી લેવું

  2. 2

    આ રીતે પનીર માં પાણી નીકળી જાય આ રીતે હાથેથી મસળી લેવું

  3. 3

    ત્યારબાદ તેના આ રીતે રસગુલ્લા વાડી લેવા

  4. 4

    1/2 લીટર પાણી નાખી તેમાં ખાંડ નાખી ઉકળવા દેવું થોડું ગરમ થાય પછી તેમાં રસગુલ્લા નાખી દેવા

  5. 5

    ચાસણીમાં બરાબર મિક્સ થઈ જાય એટલે રસગુલ્લા એક બાઉલમાં કાઢી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jesika Sachania
Jesika Sachania @cook_26355637
પર

Similar Recipes