લીલા ચણાનું શાક (Lila Chana Shak Recipe In Gujarati)

pala manisha
pala manisha @cook_26480228
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ૧ વાટકીલીલાં ચણા (જીજરા)
  2. ૨ નંગટામેટાં
  3. ૧ ચમચીલસણની ચટણી
  4. 1/2 ચમચીહળદર,
  5. તેલ વધાર માટે
  6. ૧ ચમચીધાણાજીરું
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા બાફી લો. ચણામાં મીઠું ઉમેરી બાફવા મૂકવા.કુકરમાં ૧શિટી કરવી.

  2. 2

    ત્યાર બાદ વધાર કરવો.એક કડાઈમાં તેલ ગરમ મુ્કી તેમાં ટમેટું ઉમેરી દઇ ચડવા દેવું.

  3. 3

    ત્યાર બાદ તેમાં હળદર, લસણની ચટણી, મીઠું ઉમેરી હલાવવું

  4. 4

    ત્યાર બાદ બાફેલા ચણા ઉમેરી હલાવવું, હવે ધાણાજીરૂ ઉમેરી દેવું

  5. 5

    તો હવે તૈયાર છે.સ્વાદિષ્ટએવું લીલાં ચણાનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
pala manisha
pala manisha @cook_26480228
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes