મેગી લજાનીયા (Maggi Lasagna Recipe In Gujarati)

#MaggiMagiclnMinutes
#Collab
આજના સમયમાં જલ્દી બનતી ને ટેસ્ટી બનતી વાનગી એટલે "મેગી" બાળકો ની ભાવતી વાનગી .આજે મેં એમાં થોડા ફેરફાર કરી મેં " મેગી લજાનીય" બનાવવા પ્રયાસ કર્યો છે ખરેખર ટેસ્ટી ડિશ બની હતી.
મેગી લજાનીયા (Maggi Lasagna Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes
#Collab
આજના સમયમાં જલ્દી બનતી ને ટેસ્ટી બનતી વાનગી એટલે "મેગી" બાળકો ની ભાવતી વાનગી .આજે મેં એમાં થોડા ફેરફાર કરી મેં " મેગી લજાનીય" બનાવવા પ્રયાસ કર્યો છે ખરેખર ટેસ્ટી ડિશ બની હતી.
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં પાણી નાખી ઉકાળવું હવે એમાં મેગી નાખી મિક્સ કરી લો હવે એમાં મેગી મસાલો અને ૧/૨ ચીઝ ઉમેરી મિક્સ કરવું.હવે એને ઠંડુ થવા દેવું,
- 2
પેનમાં બટર મૂકી તેમાં દૂધ નાખી એમાં ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ટેસ્ટ મુજબ મીઠું નાખી સફેદ સોસ બનાવી લો,
ટામેટાં નો પણ સોસ બનાવી લો - 3
પેનમાં બટર મૂકી તેમાં બારીક સમારેલા શાકભાજી સાંતળી લેવા એમાં ટેસ્ટ મુજબ મીઠું ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરવું,
- 4
પેનમાં બટર મૂકી તેમાં બનાવેલી ના બે ભાગ માં અલગ કરવી, મેગી ને ગોળ પાથરી બન્ને બાજુ શેકી લેવી, એવી રીતે બીજી મેગી મૂકવી હવે મેગી ની રોટી ઉપર લાલ સોસ પાથરી દેવું, હવે એની ઉપર સફેદ સોસ પાથરી દો હવે એની ઉપર બધા વેજીટેબલ પાથરી ચીઝ સ્લાઝ મૂકવી,
- 5
બીજી મેગી રોટી ને એની ઉપર મૂકી હવે એને ઉપર રેડ સોસ, સફેદ સોસ, વેજીટેબલ પાથરી દો હવે એની ઉપર ચીઝ પાથરી દેવું એની ઉપર મેગી મસાલો ભભરાવો,પેન ને બરાબર ઢાંકી દો પાંચ મિનિટ ગેસ ઉપર રહે વા દો, હવે ટેસ્ટી મેગી લજાનીય તૈયાર હવે એને ગરમાગરમ સર્વ કરો.
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindiaશરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે... Twinkal Kalpesh Kabrawala -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)
મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
પનીર ચીઝ મેગી મેજિક બોલ્સ(Paneer Cheese Maggi Magic Balls Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab Niral Sindhavad -
-
મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે. Sheth Shraddha S💞R -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆમ તો આપણે પીઝા બનાવતા હોય પણ બાળકો ને કાઈક નવું જોઈએ તો મેગી તો બાળકો ને બહુ જ પ્રિય હોય અને તેના પીઝા મળે એટલે બાળકો ખુશ ...અમારા ઘરે બાળકો ની સાથે મોટા ને પણ આ પીઝા બહુ જ ભાવે છે Ankita Solanki -
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
અલફ્રેડો મેગી (Alfredo Maggi Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સમેગી તો બાળકો ઘણીવાર ખાતા હોય ,પણ વહાઈટ સોસ અલફ્રેડો મેગી બનાવીએ તો અલગ ટેસ્ટ અને નાના મોટા સૌને ખાવા ની મજા આવે . Keshma Raichura -
ચીઝ મેગી રેવિયોલી (Cheese Maggi Ravioli recipe in Gujarati)
રેવિયોલી ઇટાલિયન cuisine છે. જે એક પાસ્તા નો જ પ્રકાર છે જેમાં સ્ટફિંગ તરીકે પાલક અને ચીઝનો ઉપયોગ થાય છે અને નોનવેજ ખાતા હોય એ એ રીતે બનાવે છે મેં આજે મેગીના સ્ટફિંગ સાથે ચીઝ રેવિયોલી બનાવી છે જેને રેડ સોસ સાથે સર્વ કર્યું છે આ બધાને ખૂબ જ ભાવે તમે પણ ટ્રાય કરજો ચોક્કસથી સરસ બનશે.#MaggiMagicInMinutes#Collab Chandni Kevin Bhavsar -
-
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
મેગી મસાલા મોમોઝ (Maggi Masala Momos Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાસ્તા નો પર્યાય બની ગયું છે ...નાના મોટા બાળકો સૌને ઝટપટ બનતી મેગી ખૂબ જ પ્રિય છે. ... તેનો ઉપયોગ કરી અને સાથે નેપાળનું street food એવું momos કે હવે આપણે અહીંયા પણ ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે તે બંને combined કરી મેગી મસાલા મોમોઝ બનાવ્યા છે...... થોડું હેલધી બનાવવા આટા નૂડલ્સ લીધેલા છો અને મોમોઝ ના લોટ માં પણ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે સાથે લોટ બાંધવા બીટ નો પણ ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
વેજ મેગી કોઈન (Veg Maggi Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab તમે બધાં એ વેજ મેગી તો ટ્રાય કરી જ હશે આજે હુ તમારી સાથે વેજ મેગી નું બ્રેડ નાં કોમબિનેસન સાથે ની રેસિપી શેર કરવા જઈ રહી છુ Hemali Rindani -
ચીઝ મેગી પફ (Cheese Maggi Puff Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujratiMy maggi savoury challenge મા મે મેકડોનાલ્ડ મા મળતા મેક-પફ ને મેગી, વેજીટેબલ અને ચીઝ નુ ટીવ્સ્ટ આપી ચીઝ મેગી પફ બનાવ્યા છે. Bhumi Rathod Ramani -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની ખુબજ પ્રિય વાનગી છે.બહુ જલ્દી બની જાય છે અને બાળકો કોઈ ની મદદ વગર જાતે પણ બનાવી શકે છે.આજે મેં મેગી માંથી એક નવી જ રેસીપી બનાવી .મેગી પીઝા બનાવ્યા.એક તો મેગી...અને એના પીઝા ..આહાહાહા...બાળકોનું તો પૂછવું જ શુ.ચાલો જોયે બાળકો અને મોટા ને ખૂબ જ પ્રિય એવા મેગી પીઝા.. Jayshree Chotalia -
ભાખરી મેગી મિની પીઝા (Bhakhri Maggi Mini pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabટુ મીનીટ મેગી બધા જ બાળકોને ભાવતી હોય છે. પણ આ વખતે બહુ જ વેરાઈટી બનાવવામાં આવી છે. મેં પણ ભાખરીનો મિની પીઝા બનાવ્યો છે. Jyoti Shah -
સ્ટી્ટ સ્ટાઈલ વેજ ચીઝ મેગી(vej maggi recipe in Gujarati)
મેગી એ નાના મોટા બધાને જ ભાવતી હોય છે.મેંદાની બનતી આ મેગી શરીર માટે ફાયદાકારક નથી તો પણ બાળકો ખાવા માટે જીદ કરે તો આ રીતે બનાવી ને આપી શકાય. Mosmi Desai -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી અને પીઝા બાળકોને ખૂબ ભાવે છે.એટલે બાળકોને ખાવાની મજા આવે એવા મેં ફટાફટ મેગી પીઝા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો મેગી પીઝા ની રેસીપી હું અહીં શેર કરુ છું. Dimple prajapati -
સેઝવાન મેગી ગેલટ (Schezwan Maggi Galette Recipe In Gujarati)
#MaggiMagicInMinutes #Collab#પોસ્ટ2 ગેલેટ એક ક્રિસ્પી અને ફલેકી બ્રેડ રેસીપી છે જેમાં વિવિધ સ્ટફિન્ગ ભરી બેક કરી ને બનાવવા મા આવે છે. આજે મેં સેઝવાન ફ્લેવર ની મેગ્ગી ગેલેટ બનાવી છે. Khyati Dhaval Chauhan -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilly Poppers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની પ્રીય વાનગી. Hetal Shah -
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (5)