ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપઘઉં નો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. પાણી જરૂર મુજબ
  4. તેલ મોણ માટે
  5. ઘી - રોટલી પર લગાવા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઘઉંના લોટમાં મીઠું, તેલ અને જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધી લો અને તેને ખૂબ મસળીને દસ મિનિટ માટે ઢાંકીને રાખી દો.

  2. 2

    હવે પાટલા ઉપર એક નાનો લૂઓ લઈને તેમાંથી રોટલી વણી લો. ગરમ લોઢી ઉપર પકાવા માટે મૂકી દો

  3. 3

    એક બાજુ શેકાઈ ગયા બાદ ફેરવી બીજી બાજુ શેકાઈ જાય એટલે તરત ચૂલા ઉપર રોટલી ને રાખી દો જેથી કરીને તે ફુલી જાય. હવે ઘી લગાવી દો.

  4. 4

    ગરમ ફુલકા રોટી ને શાક, ભાત, સલાડ, છાશ જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

Similar Recipes