કેલીફ્લાવર શાક (Cauliflower Shak Recipe in Gujarati)

Parita Trivedi Jani
Parita Trivedi Jani @cook_23408020
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મોટું સમારેલું ફ્લાવર
  2. 1બાઉલ વટાણા
  3. 1 કપટામેટા
  4. 1/2 કપકોથમીર
  5. 3 ચમચીસમારેલું લીલી લસણ
  6. 1/2 ચમચીઆદુ
  7. 1 ચમચીમેગી મસાલો
  8. 4ચમચા તેલ
  9. મીઠું,હળદર, ધાનાજીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફ્લાવર ને ધોઈ સમારી લેવું, ત્યારબાદ ટામેટા,વટાણા, તૈયાર કરી લેવું

  2. 2

    લીલું લસણ,આદુ,કોથમીર ધોઈ સમારી લેવું. ત્યારબાદ એક પેન માં તેલ મૂકી રાઈ નાખી તતડી જાય એટલે લીલું લસણ નાખી હળદર નાખી હલાવી 2-3મિનિટ ચડી જઈ પછી આદુ,ટામેટા વટાણા નાખી મિક્સ કરવું.

  3. 3

    હવે 5 મિનિટ પછી સમારેલું ફ્લાવર નાખી. મીઠું,હળદર, ધાણાજીરું, મેગી મસાલો, નાખી 1/2 કપ પાણી નાખી ચડવા દો. જરૂર પડે તો વધુ પાણી નાખી સકાઈ.ઉપર થી કોથમીર નાખી સર્વ કરો. (જો માત્ર સબજી ખાવી હોય તો લીંબુ નો રસ નાખી ખાવા થી ટેસ્ટી લાગશે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parita Trivedi Jani
Parita Trivedi Jani @cook_23408020
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes