ખોબા રોટી(Khoba Roti Recipe In Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તી માટે
  1. 3 કપઘઉંનો લોટ
  2. 1/2 કપતેલ
  3. 1/2 કપઘી
  4. 1 ચમચીજીરુ
  5. મીઠું જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પહેલા એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ એડ કરો.

  2. 2

    તેમાં તેલ,મીઠું,જીરુ અને જરુર મુજબ પણી લઈ મીડીયમ કઠણ એવો લોટ બાંધી 20 મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    હવે લોટને બરાબર મસળી તેનાં લુવા બનાવી મિડીયમ થીક એવી રોટી વણી લો.

  4. 4

    હવે ચીપીયા વડે આખી રોટીમાં ખોબા પાડી વન બાય વન ફલેયર બનાવી લો.આ રીતે બધી રોટીમાં ખોબા પાડી રેડી કરી લો.

  5. 5

    હવે એક પેન પર સ્લો ફ્લેમ પર રોટીને સેકવા માટે એડ કરો.રોટી ને આગળ પાછળ બંને બાજુ ગોલ્ડન સેકી ઘી લગાવી રેડી કરી લો.

  6. 6

    ડિલિશીયસ ખોબા રોટીને સર્વિંગ પ્લેટમાં લઈ ઘી લગાવી ગોળ,આલુ સબ્જી અને બટર મિલ્ક જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes