શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ સફેદ અડદની દાળ
  2. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧/૨ ચમચીજીરૂ મરી પાઉડર
  5. મીઠું સ્વાદપ્રમાણે
  6. ૨ કપદહીં
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ અડદની દાળ ને ચાર પાંચ કલાક પલાળી રાખો, ત્યારબાદ તેને મીક્ષરમાં વાટી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં આદું મરચા ની પેસ્ટ અને મીઠું નાખી ને હલાવી લેવું, એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં તેલ ગરમ થઇ જાય એટલે વડા ઉતારી લો. દહીં ને ‌થોડુ પાણી નાખીને વલોવી લો.

  3. 3

    વડા ને પાણી માં પાંચ મિનિટ ‌પલાળી રાખો ત્યારબાદ વડા ને હાથ થી દબાવી ને પ્લેટ માં કાઢી લો. તેના પર લાલ મરચું પાઉડર અને જીરૂ મરી પાઉડર નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arti Nagar
Arti Nagar @arti5484
પર
Ahmedabad

Similar Recipes