ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove

ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
1 સર્વિંગ
  1. 4બ્રેડ
  2. 1 ચમચીબટર
  3. 1ડેરી મીલ્ક
  4. ચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે બ્રેડ પર બટર લગાવી.ચોકલેટ ના ટુકડા મુકો.

  2. 2

    હવે બટર લગાવી શેકી લો. તૈયાર છે ગરમા ગરમ ચોકલેટ સેન્ડવીચ.ચોકલેટ સોસ સાથે સર્વ કરો.રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

Similar Recipes