બ્રેડ મસાલા સ્ટિક (Bread Masala Stick Recipe In Gujarati)

Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028

બ્રેડ મસાલા સ્ટિક (Bread Masala Stick Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 લોકો
  1. 1 કપચણા લોટ
  2. 1 ચમચીચીલી ફ્લેકસ
  3. 1 ચમચીઓરેગાનો
  4. સ્વાદ મુજબ મીઠુ
  5. 2 ચમચીડુંગળી
  6. 2 ચમચીટામેટા
  7. 2 ચમચીગાજર
  8. 2 ચમચીકેપ્સિકમ
  9. જરૂર મુજબ તેલ
  10. 2 નંગવ્હીટ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ચણા લોટ, મીઠુ, ચીલી ફ્લેકસ, ઓરેગાનો, પાણી એડ કરી બેટર બનાવું.

  2. 2

    આ બેટર ને બ્રેડ પર લગાવું. બન્ને સાઇડ એક સાઇડ બધા ચોપ કરેલ વેજીટેબલ એડ કરતા જવા. તેલ એડ કરી લાઈટ બ્રાઉન કરવી.

  3. 3

    બીજી સાઇડ આજ રીતે લાઈટ બ્રાઉન કરી ડીશ માં કાઢી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028
પર

Similar Recipes