ભેળ (Bhel Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821

#GA4
#Week26
ભેળ

ભેળ (Bhel Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week26
ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામમમરા
  2. 2તળેલી રોટલી
  3. 2બટાકા
  4. 2ટામેટાં
  5. 2ડુંગળી
  6. 1/2કેપ્સીકમ
  7. 1નાની વાટકી ચણા
  8. 1નાની વાટકી ચવાણું
  9. 1નાની વાટકી સેવ
  10. લાલ ચટણી
  11. લીલી ચટણી
  12. મીઠી ચટણી
  13. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મમરા વઘારી તેમાં સેવ તળેલી રોટલી મિક્સ કરવી પછી તેમાં મિક્સ ચવાણું આવે તે મિક્સ કરો

  2. 2

    પછી તેમાં બાફેલા બટાકા ના ટુકડા બાફેલા ચણા ડુંગળી ટામેટાં કેપ્સીકમ ત્રણે જીણુ સમારેલું એડ કરો તેમા મીઠું એડ કરી દેવુ

  3. 3

    પછી તેમાં લાલ લીલી મીઠી ત્રણેય ચટણી મિક્સ કરવી

  4. 4

    નાના ભૂલકાઓ થી લઇને મોટાઓને ભાવે તેવી ચટપટી ભેળ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821
પર

Similar Recipes