પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા, ટામેટાં, કેપ્સિકમ બારીક સમારેલા, લીલાં મરચાં ઝીણાં સમારેલાં કડાઈમાં તેલ મૂકી બધું મિક્સ કરી નાખી ને સાંતળવું
- 2
8/9 મિનિટ સાંતળો પછી તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો જરૂર મુજબ ઉમેરી મિક્સ કરી લો પછી થોડું પાણી ઉમેરી થવા દેવું તેમાં પનીર હાથેથી બારીક કટકા કરી કડાઈમાં ઉમેરો
- 3
તૈયાર થયેલા પનીર કોરમા ને ડીશમા સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર કોરમા (Paneer Korma Recipe in Gujarati)
#GA4#week26પનીર કોરમાંમને પનીર કોરમા બનાવીને બઉ ખુશી થઈ અને ઘર માં બધાને ખુબ ગમી. મે ટોફુ પનીર વાપર્યું છે. Deepa Patel -
-
-
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પનીર હાંડી રેસ્ટોરન્ટ થી વધારે સ્વાદિષ્ટ, લાજવાબ, સરળ રીતે ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનતું પનીર હાંડી. સ્વાદિષ્ટ અને ક્રીમી ગ્રેવી જેં માટી નાં વાસણ માં બનાવવામાં આવે છે. આ ગ્રેવી માં કાંદા, ટામેટા, કાજુ અને ક્રીમ નો ઉપયોગ કરવા માં આવે છે.ઘણી ભારતીય વાનગી કડાઈ અને હાંડી માં બને છે. એ વાનગી નું નામ તેને કયા વાસણ માં બનાવ્યું છે તેના ઉપર થી આપવામાં આવે છે. Dipika Bhalla -
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)૨
આ એક પજાંબી સબજી છે આપડે જયારે હોટલમાં જમવા જઈએ ત્યારે આપણે મેનુમાં ઘણી વાર જોયું હશે . આ વનગી પનીર કાંદા, ટામેટા અને થોડા ઘરના મસલાથી બનતી વાનગી છે. તો ચલો બનવીએ પનીર કોરમાં.#GA4#Week26 Tejal Vashi -
વેજ.નવરત્ન કોરમા (Navratan korma)😋😋
#GA4#Week26#Korma#VEG. NAVRATAN KORMA#નવરત્ન કોરમા 😋😋 Vaishali Thaker -
-
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
#WDમેં મૃણાલ ઠાકરજી ની રેસિપી લઈને સબ્જી બનાવી ખરેખર ખૂબ જ ટેસ્ટી બની.આપણે હંમેશા નવરત્ન કોરમા જ બનાવતા હોઈએ છીએ પણ મને આ સબ્જી એનું બેસ્ટ ઓપ્શન લાગે છે. કે જે ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી થી બની જાય છે. Harita Mendha -
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
#AM3પનીર કોરમાં મને પનીર કોરમા બનાવીને બઉ ખુશી થઈ અને ઘર માં બધાને ખુબ ગમી. મે ટોફુ પનીર વાપર્યું છે. Deepa Patel -
મલાઈ પનીર કોરમા (Malai Paneer Korma Recipe In Gujarati)
#ATW3#TheChefStory#Indian curry recipe Amita Soni -
-
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4#Week 4#cookpadindia#cookpadgujratiપનીર હાંડી તો ઘણીવાર બનાવ્યું છે ,પણ માટી ની હાંડી માં પહેલીવાર બનાવ્યું ...અને ખરેખર એમાં બનતું હોય એની અરોમા મસ્ત આવે છે ..એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બન્યું છે . Keshma Raichura -
અવધિ નવાબી પનીર કોરમા (Avadhi Nawabi Paneer Korma Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiઅવધી ફૂડ એ ઉત્તર પ્રદેશ ના ફૂડનું ક્યુઝ છે. અવધી ફૂડને નવાબી ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં નવાબી ફૂડ કે અવધિ ફુડ ખુબ જ પ્રખ્યાત છે. અવધી ફૂડમાં મીઠા ટેસ્ટ વાળા ખડા મસાલા જેવા કે -કેસર, ઈલાયચી, તજ, જાવંત્રી, ખસખસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તથા તેમાં દૂધ દહીં ક્રીમ નો ઉપયોગ કરીને ફૂડની રીચ,ક્રિમી ટેક્ચર આપવામાં આવે છે તથા વાનગીને રિચ અને ટેસ્ટી બનાવી શકાય છે.મેં નવાબી પનીર કોર માં બનાવ્યા છે જે અવધી રેસીપી ની ફેમસ ડીશ છે. જેમાં ખડા મસાલા અને કાજુ ના ઉપયોગથી ડુંગળીની વ્હાઈટ ગ્રેવી બનાવી ને પનીર નાખવામાં આવે છે તથા રિચનેસ આપવા માટે તેમાં ક્રીમ,દૂધ કે જાડું દહીં ઉમેરવામાં આવે છે. ફ્લેવર ફુલ ગ્રેવી ના કારણે આ ડીશ ખૂબ જ રીચ અને ટેસ્ટી લાગે છે. Ankita Tank Parmar -
-
પનીર ટીકકા(paneer tikka Recipe in Gujarati)
આપણે હોટલ માં જઇ એ ત્યાંરે બધાં ની પહેલી પસંદ પનીર ટીકકા હોય, અમારા ઘર નાં બધાં ની પણ પહેલી પસંદ છે, બધાં ને ઘરે ખાવાની ઇચ્છા પૂરી કરવા આજે મે ઘરે બનાવ્યું, ટ્રાય કરવા જેવી છે.#GA4#Week6 Ami Master -
નવાબી પનીર કોરમા અવધી સ્ટાઈલ (Nawabi Paneer Korma Awadhi Style Recipe In Gujarati)
#LCM2#awadhi#nawabi#cookpadindia#cookpadgujaratiલખનવી અને અવધી નવાબી રેસિપી ઉત્તરપ્રદેશ ની શાન છે ,અને તેના માટે પ્રખ્યાત છે .ત્યાંની નવાબી રેસિપી બહુ સ્પાઇસી નથી હોતી છતાં પણ તેના રિચ,ક્રીમી ટેક્સચર દાઢે વળગે એવો હોય છે . અવધી નવાબી રેસિપી ની ગ્રેવી માં મીઠા ટેસ્ટ વાળા ખડા મસાલા અને બદામ,ખસખસ ની પેસ્ટ યુસ કરવા માં આવે છે .જેનાથી તે રીચ ટેસ્ટી બને છે . Keshma Raichura -
પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati)
#GA4 #Week8આજે આપણે મિક્સ વેજ ડ્રાયફ્રુટ પનીર પુલાવ બનાવતા શીખીશું...જે બનાવામાં ખૂબજ સરળ સાથે સાથે ખુબજ સ્વાદિષ્ટ અને દરેક ઉંમરની વ્યક્તિ ને પસંદ આવે તેવી વાનગી છે. તેમજ પુલાવ માં મરજી તેમજ સ્વાદ અનુસાર ઘટકો માં વધારો ઘટાડો કે ફેરફાર કરી શકાય છે. તેમજ ૠતુ પ્રમાણે ના વેજીસ નો ઉપયોગ કરીને તેને વધુ પૌષ્ટિક ટચ આપી શકાશે. NIRAV CHOTALIA -
-
-
-
પનીર રાજબરી સબ્જી (Paneer Rajbari Subji recipe in Gujarati)
#GA4#Week6#paneer પંજાબી સબ્જી નાના મોટા બધાને ભાવે. એમાં પણ પનીર ઉમેરવામાં આવે તો સ્વાદ બમણો થઇ જાય છે. Sonal Suva -
-
મલાઈ પનીર સબ્જી (MilkCream Paneer Sabji Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૩#સુપરશેફ1આ સબ્જી નો ગાર્લિક,નો ઓનિયન અને એકદમ સરળતાથી ઓછી સામગ્રીથી જલ્દીથી બની જાય છે.ઇન્સ્ટંટ પંજાબી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો. Komal Khatwani -
શાહી મલાઈ પનીર કોરમા (Shahi Malai Paneer Korma Recipe in Gujarati)
મેં Zoom Live Class માં Sangita Jatin Jani ji પાસેથી પંજાબી બેસ્ટ ગ્રેવી ની બેસિક રેસીપી શીખી હતી. તેમના રેસિપી માંથી મે વ્હાઈટ ગ્રેવી બનાવી હતી ...તેમાંથી આજે મે આ વ્હાઈટ ગ્રેવી નો ઉપયોગ કરી "શાહી મલાઈ પનીર કોરમા" બનાવ્યું હતું. ખરેખર આ સબ્જી માંથી રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ અને એવું જ ક્રીમી ટેક્ષચર આવ્યું હતું.... મારા ઘરમાં બધાને આ સબ્જી ખૂબ જ ભાવી. Daxa Parmar -
નવરત્ન કોરમા સબજી(Navratna Korma Sabji Recipe In Gujarati)
#AM3આ એક પજાબી સબજી છે. તમે હોટલમાં આ નામ મેનુ કાડમાં જોયું હશે. આ વાનગીમાં શાકભાજી અને ફૂટનો પણ ઉપયોગ થાય છે. પણ મેં એમાં ખાલી શાકભાજી અને કાજુ દ્રાક્ષ નો જ ઉપયોગ ક્રિયાઓ છે આ એક નવી સબજી છે પણ પહેલી વખત બનાવી પણ ઘણી સારી બની હતી. ઘરમાં બધાને ખુબ ભાવી તો ચાલો બનાવીએ નવરત્ન કોરમાં. Tejal Vashi -
ચીલી પનીર (Chilly Paneer Recipe in Gujarati)
દરેકને બહુ જ ભાવતું સ્ટાર્ટર અને સાંજની છોટી ભૂખમાં બહુ જ મજા પડે. Dr. Pushpa Dixit -
પનીર હાંડી ઈન વન મીનીટ(Paneer Handi In One Minute Recipe In Gujarati)
આ શાક બહુજ ફટાફટ બની જાય છે અને એટલું જ ટેસ્ટી છે.#WK4 પનીર હાંડી ઈન વન મીનીટ Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14709450
ટિપ્પણીઓ (4)