ઝટપટ ભેળ (Zatpat Bhel Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
3 સર્વિંગ્સ
  1. ૧ બાઉલ સેવ મમરા
  2. તળેલી રોટલી નો ભૂકો
  3. ૧/૨ કપચવાણું
  4. ૧/૨ કપતીખું ચવાણું
  5. ૧/૨ કપબાફેલા બટાકા (મીઠું મરચું અને પાણીપુરી મસાલો ઉમેરો)
  6. ૧/૨ કપસમારેલા ટામેટા
  7. ૧/૨ કપસમારેલી કેરી
  8. ૧/૨ કપસમારેલી કોથમીર
  9. ૧/૨ કપદાડમ અને દ્રાક્ષ
  10. ૧/૨ કપસમારેલી ડુંગળી
  11. ૧/૨ કપગળ્યું દહીં
  12. ૧/૪ કપસોસ
  13. ૧/૪ કપલીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    બધી જ સામગ્રી સમારી લો અને મમરા શેકી તેમાં સેવ અને તળેલી રોટલી નો ભૂકો ઉમેરી દો

  2. 2

    એક બાઉલ માં મમરા લો અને તેમાં ચવાણું અને મસાલ વાળા બટાકા ઉમેરો

  3. 3

    તીખું ચવાણું અને ટામેટા અને ડુંગળી ઉમેરો

  4. 4

    સોસ લીલી ચટણી અને ગળ્યું દહીં ઉમેરો

  5. 5

    તેમા કેરી દાડમ અને દ્રાક્ષ ઉમેરો

  6. 6

    તેમાં કોથમીર ઉમેરો અને બરાબર મિક્સ કરી લો

  7. 7

    ભેળ ને કોથમીર થી સજાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes