શેર કરો

ઘટકો

1 klak
10 સર્વિંગ્સ
  1. 2પેકેટ બ્રેડ
  2. 1 કીલો બટાકા
  3. 4 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 1 ચમચીહળદર પાઉડર
  5. 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1લીંબુનો રસ
  8. 2 ચમચીખાંડ
  9. કોથમીર
  10. તેલ તળવા માટે
  11. 1 ચમચીગરમ મસાલો
  12. પાણી
  13. 1વાટકો મેંદો
  14. 1વાટકો બેસન

રાંધવાની સૂચનાઓ

1 klak
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે બટાકા બાફીને મસાલો કરો.હવે તેલ ગરમ કરો.હવે ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે બ્રેડ માં મસાલો ભરી ને ગરમ તેલમાં પકોડા ગોલ્ડન બ્રાઉન તળી લો.હવે પકોડા ને મીઠી ચટણી ગ્રીન ચટણી લસણ ની ચટણી તીખી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priyanshi savani Savani Priyanshi
પર

Similar Recipes