મહારાષ્ટ્રીયન પાણીપુરી (Maharastrian Panipuri Recipe In Gujarati)

Vandana Tank Parmar @cook_26377365
મહારાષ્ટ્રીયન પાણીપુરી (Maharastrian Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મીઠું પાણી તૈયાર કરીને લેશું તેના માટે ખજૂર-આમલીની કૂકરમાં બાફી ગોળ મિક્સ કરો અને બરાબર મેશ કરી ગાળીને લેવું તેમા સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચાનો પાઉડર નાખી તૈયાર કરીને લેવું કાંદા જીણા સમારી લેવા
- 2
તીખા પાણી માટે ફુદીનો કોથમીર આદુ મરચાં મિક્સરમાં બારીક ક્રશ કરી ને લેવા ને તેને ૧ ગ્લાસ પાણીમાં પેસ્ટ મિક્સ કરવી તેમાં પાણીપુરીનો મસાલો આમચૂર પાઉડર કાળા મીઠું લીંબુ બધું સ્વાદ અનુસાર નાખવું ને પાણી તૈયાર કરો
- 3
સફેદ વટાણા ને મીઠું હળદર નાખી કુકર માં ત્રણ ચાર સીટી કરી બાફીને લેવા
- 4
સૌપ્રથમ પૂરી માં બાફેલા વટાણા 1 ચમચી નાખી તેના પર કાંદા નાખવા તેના પર મીઠું પાણી. તીખું પાણી લાલ મરચું ધાણા જીરું ઝીણી સેવ નાખી પાણીપુરી સર્વ કરવી
- 5
તૈયાર છે આપણી પાણીપુરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી વિથ કલરફુલ ચટણી (Panipuri Colourful Chutney Recipe In Gujarati)
#PS#cookpadguj#cookpad#cookpadindiaઆજે મેં ચટાકેદાર પાણીપુરી સાથે રંગબેરંગી વિવિધ ચટણીઓ બનાવી છે.ઘણા દિવસ પછી મારો પુત્ર અને મારી ગૃહલક્ષ્મી આજે સાંજે ઘરે આવી રહ્યા છે ત્યારે તેમના માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી છે. અને આ સરપ્રાઈઝ પાર્ટીનું મેનુ છે ચટાકેદાર....K કૃપા અને P પાર્થ!! Neeru Thakkar -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
-
-
-
-
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14725822
ટિપ્પણીઓ (4)