ભેળ (Bhel Recipe In Gujarati)

khyati rughani @cook_25414112
ભેળ (Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આપણે ભેળ તૈયાર કરવા માટે ગ્રીન ચટણી બનાવી લઈએ.તેના માટે આપણે તૈયાર કરેલ સામગ્રી માંથી પહેલા શીંગદાણા મિક્સર માં ક્રશ કરી લઈએ ત્યારબાદ બાકીના ઘટકો લઈ ક્રશ કરી ચટણી તૈયાર કરી લઈએ.
- 2
હવે આપણે ગળી ચટણી બનાવી લઈએ.તેના માટે આપણે લીધેલ પલાળેલા ગોળ અને આંબલી લઈ તેમાં મીઠું,લાલ મરચું,નાખી ચટણી તૈયાર કરી લઈએ.
- 3
હવે આપણે લસણની ચટણી તૈયાર કરી લઈએ.તેના માટે પહેલા મિકસરમાં લસણની કળી,ટમેટું,લાલ મરચું,મીઠું થોડું પાણી ઉમેરી ક્રશ કરી ચટણી તૈયાર કરી લઈએ.
- 4
હવે ભેળ તૈયાર કરવા એક બાઉલ માં મમરા લઈ તેમાં ચવાણું ઉમેરી લઈ મિક્સ કરી લઈએ.
- 5
ત્યારબાદ આ મિશ્રણમાં બાફેલ ચણા,બટાકા,મગ અને તૈયાર કરેલ ચટણી સ્વાદ મુજબ ઉમેરી લઈએ વ્યવસ્થિત હલાવી મિક્સ કરી લઈએ.
- 6
હવે આપણે ચટણી અને સેવ સાથે ભેળ સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભેળ (Bhel Recipe in Gujarati)
સૌને ભાવતી વાનગી છે તેમાં ખાટી-મીઠી તીખી ચટણી નખાતી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે।#GA4#WEEK26 Shethjayshree Mahendra -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#Bhelભેળ તો બધા જ ઘરમાં બનતી હોય છે..આ ચટપટી વાનગી બહું જ જલ્દી બની જાય છે અને બધાં ની મનપસંદ ડીશ .. જોઈને જ મોંઢા મા પાણી આવી જાય.. Sunita Vaghela -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26 ભેળ એ સૌ ને ભાવે એવી ચટપટી ડીશ 6 અને આમાં કઠોળ મિક્સ કરેલુ હોવાથી પ્રોટીન પણ મળી રે છે. Amy j -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ અલગ અલગ રીતે બનાવી શકાય છે,જેમ કે મમરા ની ભેળ, મકાઇ ની ભેળ, શીંગદાણા ની ભેળ, જ્યારે ગરમી માં ભુખ ઓછી લાગે ત્યારે સારૂ ઓપ્શન છે, અહીં મમરા ની ભેળ ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
ભેળ એન્ડ ભેળપૂરી (Bhel And Bhelpuri Recipe In Gujarati)
ફ્રેન્ડસ ભેળ એક એવી વસ્તુ છે જે બધાની ફેવરિટ હોય છે અને મોસ્ટ ઓફ વસ્તુ ઘરમાંથી મળી પણ આવે છે એટલે ઈઝીલી બનાવી પણ શકાય છે તો અહીં મે આ ચટપટી ભેળ ની રેસીપી વ્યક્ત કરી છે#GA4#Week26#Bhel#cookwellchef Nidhi Jay Vinda -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26#Bhelreceip#WD આજે વિમેન્સ ડે બધી બહેનો ને હેપી વિમેન્સ ડે 🤝 આજે મેં બહેનો ની મોસ્ટ ફેવરીટ ભેળ બનાવી વિમેન્સ ડે સેલિબ્રેટ કર્યો ,સાથે ગ્રેપસ ખાવાથી મોઢાં માં રસ ના ફૂવારા છુટયા 😋 Bhavnaben Adhiya -
ફણગાવેલા મગ ની ભેળ (Sprouted Moong Bhel Recipe In Gujarati)
#GA4 #Week26 #Bhel આ ભેળ જલદી તૈયાર થઈ જાય છે તેમજ પૌષ્ટિક પણ છે. Nidhi Popat -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
ચટપટી ભેળ#GA4 #Week26કંઇક ચટપટું ખાવું હોય તો ભેળ બેસ્ટ ઓપ્શન છે, જો ચટણી તૈયાર હોય તો બહુ જલ્દી બની જતી વાનગી છે. Snack કે લાઈટ ડિનર માટે બેસ્ટ Kinjal Shah -
ભેળ(bhel recipe in Gujarati)
#ST#RB1 મુંબઈ નું ફેઈમસ સ્ટ્રીટ ફૂડ ભેળ, ગરમી ની સિઝન માં ચટપટી ભેળ ખાવાં ની મજા અલગ છે.ભેળ સામાન્ય રીતે મમરા,બાફેલાં બટેટા અને ચટણી વાપરી ને બને છે.તે એક ગુજરાતી વાનગી છે.સમગ્ર ભારત માં બનાવાય છે અને જુદાં જુદાં નામ થી ઓળખાય છે.જે અમારાં ઘર નાં દરેક ની પ્રિય છે. Bina Mithani -
-
સ્પે.ભેળ (bhel recipe in gujarati)
#માઇઇબુક આ વરસાદી માહોલ માં ચટપટું ખાવાનું ખૂબ જ ઈચ્છા થાય છે તો આજે ને એક દમ જલ્દી અને એક દમ ચટપટી વાનગી બનાવી છે. Charmi Tank -
-
-
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#SF ચટપટી ભેળઆજે ડીનર મા મેં પાણી પૂરી અને ચટપટી ભેળ બનાવી હતી. બંને ડીશ my all time favourite ડીશ છે. Sonal Modha -
-
-
ભેળ(bhel recipe in gujarati)
#સાતમ#વેસ્ટભેળ એ થોડી તીખી છે થોડી મીઠી છે નાના મોટા બધાને મનગમતી છે ભેળ વીશે વધારે તો નહી કહું કારણ કે બધા ઘરમાં બનતી વાનગી છે Sonal Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14730758
ટિપ્પણીઓ