રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ મસાલા બનાવવા માટેની બધી સામગ્રીને ભેગી કરો.ત્યારબાદ નોનસ્ટિક લોઢીમા થોડું તેલ ચોપડી બ્રેડ શેકી લો. બીજી બાજુ પણ તેલ ચોપડી અને બરાબર રીતે શેકી લો
- 2
બધી બ્રેડ શેકાયા પછી તેના બરાબર કટકા કરી લો. ત્યારબાદ મિક્સર જારમાં સુધારેલા ટામેટાં, લસણની કળી,મરચાની ભૂકી, આદુનો કટકો અને દહીં નાખી અને બરાબર રીતે ક્રશ કરી ગ્રેવી કરી લો
- 3
ત્યારબાદ ગેસ પર એક કળાઇમાં ઘી અને ૧ ચમચી તેલ મૂકો.તેલ બરાબર થઈ જાય ત્યારબાદ તેમાં ડુંગળી અને મીઠું નાખી અને બરાબર રીતે સોતરી લો.ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ગ્રેવી નાખો.ત્યારબાદ તેમાં ગરમ મસાલો,ધાણાજીરું અને હળદર નાંખી અને બરાબર રીતે હલાવો.
- 4
ત્યારબાદ તેમાં તૈયાર કરેલ બ્રેડના કટકા નાખો અને કોથમીર નાખી અને બરાબર રીતે હલાવી લો. ત્યારબાદ કાચના બાઉલમાં કાઢીને સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732146
ટિપ્પણીઓ (2)