ચાટ ચસ્કા સેન્ડવીચ (Chat Chaska Sandwich Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  1. 1 પેકેટ બ્રેડ
  2. 250 ગ્રામબટાકા
  3. 100 ગ્રામલીલાં વટાણા
  4. 50 ગ્રામબટર
  5. 1 વાટકીતેલ
  6. 3 ચમચીચાટ મસાલો
  7. 2 ચમચીગરમ મસાલો
  8. થોડીક ધાણા ભાજી
  9. 1 વાટકીગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બટાકા તથા વટાણા ને બાફી લો.

  2. 2

    બટાકા ની છાલ ઉતારી ને મેશ કરી લો.

  3. 3

    બટાકા માં ચાટ મસાલો,ગરમ મસાલો,અને ધાણા ભાજી વટાણા ઉમેરી ને મિક્સ કરી દો.

  4. 4

    એક બ્રેડ ની સ્લાઈસ લઈ તેની ઉપર બટર લગાવી ને ઉપર ગ્રીન ચટણી લગાવી દો.બીજી સ્લાઈસ ઉપર બટાકા નો માવો પાથરી દો.

  5. 5

    એક ઉપર એક સ્લાઈસ મૂકી ને સેન્ડવીચ ટોસ્ટર ગરમકરવા મૂકો.

  6. 6

    ટોસ્ટર ની બંને સાઇડ તેલ લગાવી ને તેના ઉપર બ્રેડ મૂકી ને 3 મિનિટ માટે સેકી લો.

  7. 7

    તૈયાર છે ગરમા ગરમ સેન્ડવીચ સોસ અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes