ખાખરા પરાઠા (Khakhra Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ઘઉં નો લોટ લો. તેમા મીઠુ, જીરુ, તેલ, સવાદ અનુસાર નાખી લોટ બાધો.
- 2
હવે તેમને થોડી વાર ઢાકીને રાખો. હવે તેના લુવા કરીલો. અને તેમને વણી લો. અને તેમા તેલ ચોપડો. થોડોલોટ છાટો.
- 3
હવે તેને વાળો. ત્રિકોણ બનાવો. અને વણો.
- 4
હવે ગેસ ચાલુ કરો અને લોઢી ગરમ કરવા મૂકો. અનેતેમાવણેલુ પરોઠુ વણેલ તે નાખો.
- 5
હવે એક બાજુ થાય એટલે તેને ફેરવો દટાથી દબાવતા રહો.અને તેલ ચોપડો.અને દબાવતા રહો.
- 6
હવે પરોઠા ને ફેરવો. અને તેલ ચોપડો. અને દટાથી દબાવતા રહો.
- 7
અને તૈયાર છે ખાખરા પરોઠા
- 8
અને તૈયાર છે ખાખરા પરોઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મલ્ટીગ્રેઇન ખાખરા(Multigrain Khakhra Recipe In Gujarati)
#KCખાખરા એ હેલ્ઘ અને ડાયટ માટે ખુબ સારા માનવા માં આવે છે.મેથી,મસાલા,સાદા,જીરા વાળા એમ અલગ અલગ રીતે બનાવામાં આવે છે.મેં મિક્સ લોટ ના ઉપયોગ કરી ખાખરા વઘારે હેલ્ધી બનાવા નો ટા્ય કયાઁ છે. Kinjalkeyurshah -
ખાખરા(Khakhra Recipe in Gujarati)
#week9 #ખાખરા#GA4 #post9ખાખરા એ પરંપરાગત ગુજરાતી નાસ્તો જે દહીં કે અથાણાં સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. Shilpa's kitchen Recipes -
-
-
-
-
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
#GA4#week1 ઓલ ટાઈમ ફેવરિટ મારી દીકરી ના ફેવરિટ છે તે બધા ને ભાવતા હોઈ છે Bina Talati -
-
-
-
ખાખરા (Khakhra Recipe In Gujarati)
#KC સાદા, મસાલા વાળા, અજમાં, મેથી, પાવભાજી, આમચૂર, પાણીપુરી Kirtana Pathak -
-
-
પનીર ગોભી પરાઠા(Paneer flower Paratha Recipe In Gujarati)
#GA4#week1પનીર ના ફ્લાવર સાથેના આ ખુબ સરળ અને ક્વિક પરોઠા છે Nikita Dave -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14737257
ટિપ્પણીઓ