વાટેલી દાળના ખમણ (Vateli Daal Khaman Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૫ લોકો
  1. ૨ વાટકાવાટકા ચણા દાળ
  2. ૧/૪ વાટકો ચોખા
  3. ૧ ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  4. ૧ ચમચીઆદું ની પેસ્ટ
  5. ૨ ચમચીહળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. તેલ જરૂર મુજબ
  8. ૨ ચમચીરાઈ
  9. મીઠો લીમડો
  10. ૨ નંગમરચા ઝીણા સમારેલા
  11. કોથમીર ઝીણી સમારેલી
  12. ૧ ચમચીસોડા
  13. ૨ ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    દાળ ને ૭ થી ૮ કલાક પલાળી રાખો ૨ ચમચી દહીં નાખી મીક્ષરમાં કરકરી પીસી લો ઢાંકી ને ૭ થી ૮ કલાક રહેવા દો આથો આવી જાય પછી

  2. 2

    તેમાં હળદર, મીઠું,આદું, મરચાં ની પેસ્ટ ઉમેરવી મીક્સ કરો પછી સોડા નાખી ઉપર ૨ ચમચી પાણી નાખી મિક્સ કરો પ્લેટ માં તેલ લગાવી દો, ખીરું ઉમેરી ઢોકળીયા માં સ્ટીમ કરવા મૂકવું ૧૦ થી ૧૫ મીનીટ લાગસે

  3. 3

    ખમણ તૈયાર છે ઠંડુ થવા દો પછી કાંપા પાડી લો

  4. 4

    વધાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ લીમડો કાપેલા મરચાં ઉમેરો

  5. 5

    પ્લેટ ની ઊપર વધાર ઉમેરો

  6. 6

    તૈયાર છે વાટી દાળના ખમણ એક દમ સોફ્ટ અને જાળી દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes