સાબુદાણા અને બટેટા ની ખીચડી (Sago Dana Bataka Khichadi Recipe In Gujarati)

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિટ
બે વ્યક્તિ
  1. 2 વાટકીસાબુદાણા
  2. 1/3 વાટકી સીંગદાણા
  3. 2-3બટેટા
  4. 1મરચું
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. ૧ ચમચીખાંડ
  7. થોડો મરચાનો પાવડર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 2-3 ચમચા દેશી ઘી અથવા તેલ

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને બે કલાક પલાળી રાખો.બટાટાને બાફી લો અને બટેટા ની છાલ ઉતારી તેના પીસ કરો.

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં ઘી મૂકી,જીરું નો વઘાર કરી,તેની અંદર મરચા અને શીંગ દાણા નાખી દો.

  3. 3

    ત્યારબાદ તેમાં સાબુદાણા, બટેટા નાખી હલાવો, અને ઉપર સ્વાદઅનુસાર મીઠું,લીંબુનો રસ, ખાંડ અને મરચાનો પાવડર નાખી હલાવી લો.

  4. 4

    બેથી ત્રણ મિનિટ એમ જ રહેવા દો..ત્યાર બાદ એક વાસણમાં કાઢી સર્વ કરો. ઉપવાસમાં સાબુદાણા બટેટાની ખીચડી ખવાય છે અને ખુબ સરસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672
પર

Top Search in

Similar Recipes