બટાકા નુ છાલ વાળુ શાક (Bataka Chaal Valu Shak Recipe In Gujarati)

Kruti Harshal Buch
Kruti Harshal Buch @cook_29482390

બટાકા નુ છાલ વાળુ શાક (Bataka Chaal Valu Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
5 સર્વિંગ્સ
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૧ ચમચીરાઇ
  3. ૧ ચમચી જિરુ
  4. ૧ - ૧તજ લવિંગ તમાલપત્ર સુકુ મરચું
  5. લિલુ મરચુ
  6. આદુ નાનો કટકો મિઠો લિમડો ૫ પનાન
  7. ટામેટું નાનુ
  8. ૧ ચમચીહળદર
  9. ૧ ચમચીલાલ કાશ્મીરી મરચુ
  10. ૧ ચમચીધાણાજિરુ
  11. ગરમ મસાલો અનુકુળ
  12. 1/2લિંબુ
  13. મીઠું તેલ
  14. લીલા ધાણા
  15. પાણી જરુરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    કુકર માં તેલ મુકવું.
    તેલ ગરમ થાઈ અેટલે તેમ પહેલા રાઇ ઉમેરવી રાઇ તતડી જાય પછીજ તેમાં જિરુ ઉમેરવુ. પછી તજ લવિંગ સુકુ મરચું તમાલ પત્ર ઉમેરવા
    તયાર બાદ તેમા લિલુ મરચંુ આદુ મીઠો લિમડો ઉમેરવો જિણુ સમારેલુ ટામેટું ઉમેરી
    હળદર મરચુ ધાણજિરુ ગરમ મસાલો
    મીઠું ઉમેરી પાણી નખો અને કુકર ઢાકી ૨ સીટિ વગાડો. કુકર સેટ થાય અેટલે તેમા લિબું નાખી ધાણા થિ garnish કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kruti Harshal Buch
Kruti Harshal Buch @cook_29482390
પર

Similar Recipes