ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Priti Chauhan
Priti Chauhan @cook_23317594

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 વાટકીચણાનો લોટ (બેસન)
  2. 1 વાટકીછાશ
  3. 1.1/2 વાટકી પાણી
  4. 1/2 ચમચીમરચાંની પેસ્ટ
  5. 1/4હળદર
  6. સ્વાદાનુસાર મીઠું
  7. વઘાર માટે
  8. 2 ચમચીતેલ
  9. 1/2 ચમચીરાઈ
  10. 2મરચાં કાપેલા
  11. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક ઊંડા વાસણમાં ચણાનો લોટ,છાશ, પાણી ઉમેરો.

  2. 2

    પછી તેમા મરચાંની પેસ્ટ હળદર મીઠું સ્વાદ મુજબ ઉમેરો

  3. 3

    મિશ્રણને બરાબર હલાવો જેથી ગઠ્ઠા ન રહે

  4. 4

    ત્યારબાદ ગેસ ચાલુ કરી કઢાઈ મૂકી મિશ્રણ ઉમેરો. આંચ ધીમી રાખી સતત હલાવતા રહો.

  5. 5

    મિશ્રણ ઘટ્ટ થાય એટલે તરત જ થાળી પર ચમચાની મદદથી પાતળુ થર કરવુ.

  6. 6

    ઠંડુ પડે એટલે ચપ્પ વડે કાપા કરી ધીમેથી હળવા હાથે રોલ વાળવા.

  7. 7

    વઘાર માટે તેલ ગરમ મૂકી રાઈ અને મરચાં નાખીવા.

  8. 8

    બધા ખાંડવીના રોલ થાળીમાં મૂકી વઘાર કરવો.છેલ્લા કોથમીરથી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Chauhan
Priti Chauhan @cook_23317594
પર

Similar Recipes