ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
2 કપ જાડુ face cream એક બાઉલમાં નાખવાનું અને બીટ કરી લેવાનું.
- 2
થોડુંક બીટ થાય એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી દેવાનું અને પાછું થોડીવાર બીટ કરી લેવાનું.
- 3
હવે કેસરને દુધમાં નાખી દેવાનું હવે સમારેલા ડ્રાયફ્રુટ નાખવાના બદામ પિસ્તા અને કાજુ અને 1/2 સ્પૂન ઇલાયચી પાઉડર નાખવાનું હવે એને મિક્સ કરી દેવાનું હવે બધા ફૂટ નાખી દેવાના હવે સર્વિંગ માટે એક બાઉલ માં નાખીને ઉપરથી ગાર્નિશ માટે સમારેલા ડ્રાય ફ્રૂટ્સ કેરી નાખી દેવાનું તૈયાર છે ફ્રૂટ ક્રીમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel -
-
-
-
-
-
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
#WD my recipe is dedicated to Ekta Rangam Modi n all Cookpad Team Beena Radia -
ફ્રૂટ ક્રીમ સલાડ(Fruit cream salad recipe in Gujarati)
આ ફ્રૂટ સલાડ બાળકો ને ખૂબ પસંદ આવે છે.અમુક ફ્રૂટ બાળકો ના ખાતા હોય તો આવી રીતે બનાવી ને આપવા થી બાળકો ખાઈ લે છે.#CookpadTurns4 Nidhi Sanghvi -
-
-
ક્રિમ ફ્રૂટ (cream Fruit Recipe in Gujarati)
#GA4 #week22કેલરીમાં વધુ પરંતુ બાળકોની અને મોટાઓને બધાની પ્રિય રેસીપી છે.Saloni Chauhan
-
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit Cream Salad Recipe In Gujarati)
#mrToday is national cooking day Richa Shahpatel -
-
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
બધા જ પ્રકારના ફ્રૂટ્સ,નટ્સ અને પ્રોટીન થી ભરપુર ડેઝર્ટ છે એકદમ ટેસ્ટી હોય છે.#ફટાફટ ઓર ઇન્સ્ટન્ટ Khilana Gudhka -
-
-
-
ક્રીમી ફ્રૂટ ટ્રાઇફલ એન્ડ ફ્રૂટ ક્રીમ સલાડ
#GA4#Week22#cookpadindia#cookpadgujaratiટ્રાઇફલ નામ ફ્રેન્ચ શબ્દ 'ટ્રફ્લ' માંથી આવે છે, જેનો અર્થ થાય છે 'ઓછા મહત્વ વાળું." પણ અહીં આ ડેઝર્ટ ના સંદર્ભ માં તેનો અર્થ એ છે કે એવું ડેઝર્ટ જેને બનાવવું, પીરસવું અને ખાવું ખૂબ સરળ હોય.18 મી સદીમાં ઇંગ્લેન્ડમાં ઉદભવેલા ટ્રાઇફલ માં ત્રણ કે ચાર લેયર્સ કરવામાં આવે છે , જેમાં ફળો આલ્કોહોલમાં પલાળેલી સ્પોન્જ કેક, જેલી અને કસ્ટર્ડનો સમાવેશ થાય છે. ટ્રાઇફલ ને માટે ભાગે રાઉન્ડ બાઉલમાં પીરસવામાં આવતું હોય છે.ક્રીમી ફ્રૂટ સલાડ બનાવવું તો ટ્રાઈફલ કરતા પણ વધુ સરળ છે. બસ મનગમતા ફળો ને કાપી ને ક્રીમ માં મિક્સ કરી ઠંડુ કરો એટલે ક્રીમી ફ્રૂટ સલાડ તૈયાર.અહીં મેં ઉપર જણાવેલ બંને ડેઝર્ટ પ્રસ્તુત કર્યા છે. બંને ડેઝર્ટ બનાવવા માં એટલા ઝડપી અને સરળ છે કે જેને કૂકિંગ ના આવડતું હોઈ તે પણ આસાની થી બનાવી શકે છે. સ્વાદ માં પણ યમ્મી લાગે છે. Vaibhavi Boghawala -
-
-
-
ફ્રેશ ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad Recipe in Gujarati)
#GA4#week22અમારા ઘરે ઘણી વાર બનતું .... બાળકો નું પિૃય 😇🤩 Priyanka Chirayu Oza -
કડૅ ક્રીમ ફ્રૂટ સલાડ(fruit cream with hung curd recipe in Gujarati)
#GA4#WEEK22Healthy and delicious 😋 ડાયટિગ માં પણ લઈ શકાય તેવું કડૅક્રીમ ફ્રુટ સલાટ બનાવ્યું છે.અપવાસમા પણ લઈ શકાય.. આ ફ્રુટ સલાટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. Hetal Vithlani -
સ્ટ્રોબેરી ક્રીમ ફ્રીક શેક (strawberry cream freak shake recipe in Gujarati)
#GA4#week22#cookpad#cookpadindia#cookpad_gu Sonal Suva -
ફ્રૂટસ ક્રીમ(Fruits Cream Recipe In Gujarati)
#GA4#Week22મેં ફર્સ્ટ ટાઇમ બનાવી છે ફ્રુટ્સ ક્રીમ પણ ખૂબ ટેસ્ટી બની છે બધા ને ખૂબ ભાવી. Vk Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14807252
ટિપ્પણીઓ (2)