ચણાની દાળ (Chana Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને ૧૦ મિનિટ પલાડી રાખો.
- 2
ત્યારબાદ એક કુકર મા થોડુ તેલ લઈ તેમા ૧ તમાલપત્ર, ૨ આખા લાલ મરચા નાખી લસણની પેસ્ટ ને 2 મિનીટ હલાવી ડુંગળી ને લાઇટ ગુલાબી થાય ત્યાં સુધી હલાવો.
- 3
ત્યારબાદ તેમા દાળ નાખી હલાવો.
- 4
ત્યારબાદ તેમા હળદર તથા લાલ ચટણી, જીરા,મરી પાઉડર તથા પાણી નાખી જરૂર અનુસાર કૂકર ની સિટી લગાવી લેવી એટલે દાળ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
ચણાની દાળ ને ચોખા ની બીરીયાની(chana dal chokha biryani Recipe in Gujarati)
#goldenapron3#week9 Poonam Chandarana -
-
-
-
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#AM1આ દાળ ખાસ તો અમારા નાગરો ના ઘરો માં બનતી ત્ર ભાગી દાળ કહેવાય છે. જે સ્વાદ માં પણ બઉ જ ટેસ્ટી બને છે. ત્રણ દાળ મિક્સ હોય એટલે એના ગુણો પણ ત્રણ ઘણા સારા હોય છે. Hena Food Junction
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14808657
ટિપ્પણીઓ (4)