રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ગાંઠિયા માટે નો લોટ તૈયાર કરી લેશું. એક બાઉલમાં ચણાનો લોટ, હળદર, મરચું, મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં પાણી ઉમેરી લોટ બાંધો
- 2
એક પેનમાં ખાટી છાશ અને પાણી મિક્સ કરી લો. તેમાં ચણાનો લોટ ઉમેરી બ્લેન્ડર ફેરવી એકરસ કરી લો. હવે તેને ઉકાળવા મૂકો
- 3
તેમાં હળદર, મીઠું, આદુ મરચાની પેસ્ટ નાખી ને ઉકળવા દો. બરાબર ઉકળે એટલે તેમાં સંચા ની મદદ થી થોડા થોડા ગાંઠિયા પાડો. એકસાથે બધા ગાંઠિયા ના પાડવા... નહિ તો ચોંટી જશે.
- 4
ગાંઠિયા બરાબર ચડી જાય એટલે તેમાં ગોળ ઉમેરવો. હવે એક પેનમાં ઘી લેવું. તેમાં રાઈ, જીરું મેથી દાણા, સૂકા મરચાં, લવિંગ લીમડા હિંગ નો વઘાર કરો. મરચું ઉમેરી તે વઘાર કઢીમાં રેડો
- 5
થોડી વાર ઉકળવા દો. ઉપર કોથમીર નાખીને ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે, કઢી ખીચડી, મગની છુટીદાળ સાથે કઢી ભાત બનાવીએ છીએ મે આજે કઢી ભાત અને ચણાનું શાક બનાવ્યુ છે કઢી મા ઘી અને તજ લવીંગ ના વઘાર ની સોડમ આજુબાજુ મા પ્રસરી જાય છે અને સાથે અત્યારે સરગવો ખુબ સરસ આવે છે તો મે કઢી મા તેને વચ્ચે થી કાપી નાના ટુકડા કરી નાખ્યા છે તેનો બહુ સરસ ફ્લેવર આવે છે, હું દાળમાં પણ આ જ રીતે સરગવો નાખું છું તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaકઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ભાણા મા પિરસાતી ખાટી મીઠી કઢી બધા ની પહેલી પસંદ હોય છે .કઢી ના બે , ત્રણ વાટકા તો એમને એમજ પીવાય જાય .કઢી ને ખીચડી, ભાત,પુલાવ સાથે પીરસાય છે.હવે તો ઘટ્ટ કઢી ફાફડા સાથે પણ ખવાઇ છે.વરસો થી કઢી ગુજરાતી ભાણા મા આગવુ સ્થાન ધરાવે છે.હાલો તો આજે બનાવી એ.... Kiran Patelia -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી ખાટી મીઠી કઢી... જે આપણે ખીચડી ભાત રોટલા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14814106
ટિપ્પણીઓ (8)