રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડ પકોડા નો મસાલો તૈયાર કરવા માટે બટાકા ને બાફી લો પછી તેની છાલ ઉતારી અને તેનો છૂંદો કરી નાખો પછી એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેમાં તેલ ગરમ થાય એટલે આખું જીરું નાખી પછી જીરુ તતડે એટલે તેમાં લીલું મરચું અને આદુ નાખવા ત્યારબાદ બટેકાનો માવો નાંખી તેમાં હળદર ધાણાજીરું મીઠું લાલ મરચું પાઉડર ગરમ મસાલો અને લીંબુનો રસ નાખવો અને ચપટી ખાંડ પણ નાખવી પછી ચમચા વડે તેને એકદમ હલાવી લો તો તૈયાર છે બ્રેડ પકોડા નો મસાલો
- 2
એક પેકેટ બ્રેડનું લેવું અને સાથે સેઝવાન ચટણી
- 3
હવે આપણે ચણાના લોટનું ખીરું તૈયાર કરી લઈએ સૌપ્રથમ ચણાનો લોટ લો તેને ચાળી લેવો ત્યારબાદ તેમાં અજમા હીંગ અને મીઠું નાખી અને ચમચી વડે હલાવી મિક્સ કરી લો ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખી અને ચમચી વડે હલાવતા રહો ભજીયા નુ ખીરુ રાખીયે તેનાથી થોડું પાતળું ખીરું રાખવાનું
- 4
બ્રેડ લઇ તેમાં એક બ્રેડની સ્લાઈસ ઉપર શેઝવાન ચટણી લગાવો અને બીજી બાજુ ની સ્લાઈસ પર બટાકાનો તૈયાર કરેલો માવો લગાવો ત્યારબાદ બન્નેને જોઈન્ટ કરી લો પછી છરી વડે ત્રિકોણાકાર કાપી લો
- 5
ત્યારબાદ ગેસ પર તળવા માટે તેલ ગરમ કરવા મુકો એક બાજુ બ્રેડને ખીરામાં ડીપ કરી ફરતે ચણાના લોટનું ખીરું છોટે તેવી રીતે બ્રેડને બંને બાજુ ફેરવો ત્યારબાદ હળવે હાથે તેને તળવા માટે તેલમાં મૂકો ત્યારબાદ બંને બાજુ તળી લો
- 6
તો તૈયાર છે બધાને ભાવે તેવા સ્વાદિષ્ટ બ્રેડ પકોડા
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
પૌવા પકોડા(Pauva pakoda recipe in Gujarati)
#GA4 #Week3 #Pakoda આ રેસિપી ખૂબ જ ઓછા ઘટકોમાં બની જાય છે અને સ્વાદિષ્ટ પણ હોય છે Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
ભીંડી પકોડા(Bhindi pakoda Recipe in Gujarati)
પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે, એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ#oct#GA4#week3Mona Acharya
-
-
-
-
-
-
ભીંડી પકોડા(Bhindi Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ Mona Acharya -
બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaપકોડા તો આપને બધા બનાવતાં જ હોય છે.પણ આજે હું તમારી સાથે પકોડા માં સ્પ્રીંકલ કરવામાં આવતો મેજીક મસાલાની રેસિપી સાથે લાવી છું તમે એક વાર આ રીતે બનાવશો તો ક્યારેય તમારે બહાર થી લાવવાની જરૂર નહિ પડે. Isha panera -
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ આલુ પકોડા એટલે સૌને ભાવે તેવો બ્રેકફાસ્ટ. Nirali Dudhat -
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
ટિપ્પણીઓ