બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને વટાણા બાફી એને છીણી લો. પછી તેમાં બધા મસાલા નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરો
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ ને બીજી સામગ્રી ઉમેરી થોફુ જાડું ખીરું બનાવી તૈયાર કરો. અને પનીર ની સ્લાઈસ કરી લો.
- 3
હવે 1 બ્રેડ પર ખજૂર ટોમેટો સોસ અને 1 બ્રેડ પર લિલી ચટણી લગાવી 6 બ્રેડ તૈયાર કરી તેના પર મસાલો અને પનીર ની સ્લાઈસ મૂકી પકોડા રેડી કરો
- 4
હવે તેલ ગરમ મૂકી ચણાના લોટનાં ખીર માં બોળી પકોડા તળી લો. ઉપર થી ચેટ મસાલો ભભરાવો. હવે વચ્ચેથી કટ કરી લીલી અને લાલ ગળી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ પકોડા(Bread Pakoda recipe in Gujarati)
બે બ્રેડની સ્લાઈસ વચ્ચે બટાકાના સાંજા મુકી અને બેસનમાં ધોલ મા ડિપ કરીને ફ્રાય કરવામાં આવે છે.સ્ટ્રીટ ફૂડ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#WEEK3#PAKODA Chandni Kevin Bhavsar -
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
-
-
-
ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
#CookpadTurns6#chutneybreadpakoda#breakfastrecipe Ami Desai -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14821571
ટિપ્પણીઓ