પંચકુટી દાળ (Panchkuti Dal Recipe In Gujarati)

Lopa Acharya
Lopa Acharya @sohmit1967

પ્રોટીન થી ભરપુર અનોખો જ સ્વાદ ....#AM1

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  1. 1 નાનો કપતુવેર દાળ
  2. અન્ય દાળ
  3. 1 નાની ચમચી ચણા દાળ,
  4. 1 નાની ચમચીમગ દાળ,
  5. 1 નાની ચમચીઅડદ દાળ,
  6. 1 નાની ચમચીમસૂર દાળ,
  7. પાણી દાળ ડૂબે તેટલું
  8. રૂટીન મસાલા
  9. 1/4 ચમચીહિંગ
  10. 5 -7 દાણા મેથી
  11. 1/4 ચમચીહળદર,
  12. 1 ચમચીમરચું,
  13. 1 ચમચીધાણા જીરું
  14. 1/2 ચમચીગરમ મસાલો
  15. 1 નંગતજ
  16. 2 લવિંગ
  17. 1 બદિયના
  18. 1તમાલપત્ર
  19. લીમડો
  20. આદુ મરચા અધકચરા વાટેલાં

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી દાળ ને 15 મિનિટ પલાળો.અને કૂકર માં બાફી લો.

  2. 2

    કડાઈ મા એક ચમચી ઘી અને એક ચમચી તેલ.મૂકી હિંગ મેથી, રાઈ,જીરું વઘાર કરો

  3. 3

    લીમડો,તજ લવિંગ,તેજ પત્તા નાખો અને બાફેલી દાળ વઘારો. સ્વાદ.મુજબ.મીઠું,અને હળદર મરચું વગેરે મસાલા નાખો થોડું પાણી પણ નાખો.આદુ મરચા વાટેલા નાખો.3/4 મિનિટ થવા દો.

  4. 4

    કોથમીર થી સજાવો પંચકૂટી દાળ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.

દ્વારા લખાયેલ

Lopa Acharya
Lopa Acharya @sohmit1967
પર

Similar Recipes