દાલ તડકા જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
દાલ તડકા જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કલાક પ્લાંરેલી દાલ ને એકદમ વોશ કરી ને એક કુકર માં તેલ ગરમ કરવુ ત્યારપછી તેમાં જીરું નાખી હિંગ નાખી ને ડુંગળી ટામેટા નાખી ને સાંતળવી.. ત્યારબાદ તેમાં લીલાં મરચા લસણ ની પેસ્ટ ઉમેરવી... ત્યારબાદ ડ્રાય મસાલા નાખવા લાલ મરચું, હળદર, કિચન કિંગ મસાલો, પંજાબી ગરમ મસાલો નાખી સાંતળવો.. ગ્રેવી બરાબર સંતળાય જાય એટલે પ્લાંરેલી દાળ નાખી ને 2વાટકા જેટલું પાણી નાખવું કુકર સિટી 4વગાડી ગેસ બંધ કરી દેવો.
- 2
ત્યારબાદ એક પૈન માં ઘી મૂકી તેમાં જીરું નાખી ને વઘાર માં હિંગ લાલ સૂકા મરચા લસણ મરચા બારીક સમારી ને વઘાર માં નાખવા ત્યાર બાદ લાલ મરચું નાખી ne ઊપર દાળ માં વઘાર નાખી દેવો... ત્યાર બાદ એક પ્લેટ માં દાળ ને ગાર્નિશ કરવી ઉપ્પર થી કોથમીર ટામેટા થી ગાર્નિસગ કરવુ.. જોડે પાપડ છાસ, આચાર જોડે ગાર્નિશ કરવુ.
Similar Recipes
-
-
-
-
દાલ તડકા અને જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
દાલ તડકા અને જીરા રાઈસ એક પંજાબી વાનગી છે.જે ખુબજ સરળતાથી બને છે. આ વાનગી ખૂબ લોકપ્રિય છે અને તેને દરેક પ્રસંગે બનાવવામાં આવે છે.અમારા ઘરે મહેમાનોને પણ આ વાનગી ખૂબ ભાવે છે.તો હાલો આ હોટલ જેવા સ્વાદ વાળી દાલ તડકા ને બનાવી ને તેનો આનંદ લિયે. Neha Chokshi Soni -
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#AM1બધા ને લગભગ ભાવતી પંજાબી દાલ ફ્રાય મેં મારી રીતે બનાવી છે. તમે ટ્રાય જરૂર કરજો@ EktaModi Arpita Shah -
લહસુની બટર દાલ તડકા(Lahsuni Butter Dal Tadka Recipe In Gujarati)
#AM1મારા ઘર માં બધા ને દાળ માં અલગ અલગ પ્રકાર ની દાળ બહુ જ પસંદ છે તો મેં આજે લસણની તડકા દાલ બનાવી જે બધા ને બહુ પસંદ આવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
દાળ તડકા & જીરા રાઈસ (Dal tadka & Jeera rice recipe in gujarati)
#સુપરશેફ4દાળ રાઇશ લગભગ આપને બધા ને ભાવતા જ હોય એ ના મળે તો જમવામાં કંઇક ખૂટતું હોય એવું લાગે આપને હોટેલ મા ગયા હોય તો પણ છેલે દાળ રાઈસ તો મંગાવીએ તો ચાલો આપણે આજે દાળ તડકા & જીરા રાઈસ બનાવીએ. Shital Jataniya -
દાલ તડકા-જીરા રાઈસ (Daltadka - Jeera Rice recipe In Gujarati)
#daltadka#jeerarice#restaurantstyle#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
-
દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
#goldenapron3#weak22#Cereal#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ1 Manisha Desai -
-
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
# જુલાઈઆ રેસીપી મારા ધરના બધા વ્યક્તિ ની ફેવરિટ છે. મે રાઈસ સાથે સર્વ કરી છે આ દાલ પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે તો એક ટાઈમ ના શાક નુ ટેન્સન દુર 😋😋 Purvy Thakkar -
-
સ્મોકી પનીર બટર મસાલા (Smoky paneer Butter masala recipe in Gujarati)
પનીર ની સબ્જી આપડે ઘણા કોમ્બિનેશન થી બનાવી છે. પંજબી સબ્જી માં પનીર નો ઉપયોગ વધારે અને તેમાં અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ થી કરવામાં આવે છે મેં આજે સ્મોકી પનીર બટર મસાલા બનાવ્યુઓ છે જોડે નાન મસાલા પાપડ ને છાસ સાથે પ્લેટિંગ કર્યો છે.#GA4#week6 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
ટમેટો દાલ(tomato dal recipe in gujarati)
#સુપરશેફ4આજે મેં ટોમેટો દાલ બનાવી છે દાલ પ્રોટીન થી ભરપુર હોય છે અને મેં એમા ટામેટાં ઉમેરી એનો સ્વાદ અને વેલ્યૂ વધારવા નો પ્રયાસ કર્યો છે Dipal Parmar -
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ_1#દાલ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ28 આજે મે દાલ તડકા બનાવી છે એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં. ઘણા ને એમ હોય છે કે દાલ ફાય અને દાલ તડકા બન્ને સરખી જ હોય છે પણ એવું નથી બન્નેમાં ઘણો ફેર છે તો જોવો મારી રેસિપી અને બનાવો તમે પણ તમારા કિંચનમા. Vandana Darji -
-
-
દાલ ફ્રાઈ વિથ જીરા રાઈસ(daal fry and jeera rice recipe in gujarati)
#સુપરસેફ4#દાળદાળ ને અલગ અલગ રીતે randhva માં આવે છે જેને કારણે ખોરાક માં navinta બની રહે અહીં આપને દાળ ફ્રાઈ બનાવsu Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14828178
ટિપ્પણીઓ (4)