રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરની દાળને સારી રીતે ધોઈને સાફ કરી લેવી.
- 2
ત્યારબાદ કુકરમા દાળ લઈ લેવી અને હવે કુકરમાં એક ઝીણુ કાપેલું ટામેટું,મોળા મરચા, શીંગદાણા,હળદર સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખીને કુકર બંધ કરીને ચાર સીટી વાગ્યા સુધી થવા દેવું.
- 3
ત્યારબાદ હવે કુકર ઠંડુ થઈ જાય પછી જોઈ લેવું દાળ બફાઇ ગઇ હશે પછી દાળને બરાબર વલોવી લેવી.
- 4
ત્યારબાદ હવે દાળ નો વઘાર કરવા માટે એક તપેલીમાં બે ચમચી જેટલું ઘી નાખો અને ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ,કઢી પત્તા, હિંગ નાખીશુ અને પછી એમાં દાળ નાખી દઇશુ.
- 5
હવે એમાં જરૂરિયાત મુજબ પાણી નાખી શું અને એક ચમચી લીંબુનો રસ અને ઝીણી કાપેલી કોથમીર નાખીને બરાબર હલાવી લઈશું અને દાળ ઉકળે ત્યાં સુધી થવા દઈશું.
- 6
તૈયાર છે ગરમા ગરમ દાળ
- 7
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah -
-
-
-
-
-
-
-
-
-
તુવેરની દાળ
#AM1#week1તુવેરની દાળ બધાના ઘરમાં બનતી અને લગભગ બધાની ભાવતી દાળ છે. રજાના દિવસે ખાસ તુવેરની દાળ ની ફરમાઈશ આવી જ હોય. Disha Chhaya -
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ગુજરાતી દાળ એ ભારતીય મસાલાઓ થી બનેલી એક પોષ્ટિક દાળ છે. જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં થોડી ખાટી - મીઠી હોય છે. અને આ દાળ ગુજરાત માં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. Payal Sachanandani (payal's kitchen) -
ગુજરાતી સ્પેશિયલ દાળ ઢોકળી (Gujarati Special Dal Dhokli Recipe In Gujarati)
#AM1#gujratispecialdaldhokli Shivani Bhatt -
-
-
-
-
-
-
-
લચકો દાળ (Lachko Dal Recipe in Gujarati)
#AM1 દાળ એટલે પ્રોટીનનો સ્તોત્ર દાળ અને દાળના પાણીમાં ખૂબ જ તાકાત રહેલી છે એટલે નાના બાળકોને આપણે દાળનું પાણી પીવડાવી છે લચકો દાળ પણ ખવડાવીએ છીએ ખરેખર દાળ ખૂબ જ સારી લાગે છ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દાલ ફ્રાય-જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarati)
#સુપરશેફ4દાલ ફ્રાય તુવેરની દાળની બનાવી છે જે પ્રોટીનથી ખૂબ જ ભરપૂર અને હેલ્ધી પણ છે. Nayna Nayak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14828925
ટિપ્પણીઓ (8)