દાળ પાલક(Dal Palak Recipe In Gujarati)

Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ પાલક
  2. ૧ વાટકીપલાળેલી ચણા અને તુવેર ની દાળ
  3. ૧ નંગસમારેલી ડુંગળી
  4. ૧ નંગસમારેલાં ટામેટાં
  5. મોટી ચમચી લસણ
  6. ૧+૧/૨ મોટી ચમચી વાટેલાં આદું મરચા
  7. ૧/૨ tsp હળદર
  8. ૧tsp લાલ મરચું
  9. 3 ચમચીતેલ વઘાર માટે
  10. 1 ચમચી જીરું
  11. 1તજ
  12. 1 લવીંગ
  13. ૧ tspગરમ મસાલો
  14. ૧/૨લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ને ઝીણી સમારી ને સરખી ધોઇ નાખો

  2. 2

    કુકર માં તેલ ગરમ થાય એટલે વઘાર માટે ની સામગ્રી ઉમેરી થવા દો

  3. 3

    તેમાં લસણ નાખી ને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં ડુંગળી નાખી સાંતળો ત્યાર બાદ તેમાં આદુ મરચાં હળદર મરચું નાખી ૧મિનીટ માટે કરો

  4. 4

    ટામેટા નાખી ને પછી સાંતળી ને તેમાં દાળ ને પાલક ને મીઠું નાખી મિક્સ કરી ને 3 વ્હિસલ સુધી થવાદો

  5. 5

    મિક્સ કરી લીંબુ નાખી ગરમ મસાલો નાખી ને ભાત કે પરઠા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

ટિપ્પણીઓ

Similar Recipes