દાલ ફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)

દાલ ફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં આખાં લાલ મરચાં લાલ સુકા મરચા લીમડાના પાન અને જીણા સમારેલી ડુંગળી અને ટામેટા નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લો પછી તેમાં લાલ મરચું પાઉડર સંભાર મસાલો હળદર ધાણાજીરું પાઉડર મેથીયાનો મસાલો શ્રી હરિ ગુજરાતી દાળ નો મસાલો નાખી સાંતળી લો પછી વઘારને દાળમાં રેડી દો અને દાળને ગેસ ઉપર ગરમ કરવા મૂકો પછી તેમાં મીઠું લીંબુ નો રસ નાખી મિક્સ કરી ઉકળવા દો
- 2
પછી એક વઘારીયા માં તેલ ગરમ કરો તેમાં લાલ મરચું પાઉડર મેથિયાનો મસાલો સંભાર મસાલો શ્રી હરિ ગુજરાતી દાળ નો મસાલો નાખી વઘાર ને દાળમાં રેડી દો અને પાંચ મિનિટ ઉકળવા દો પછી લીલા ધાણા નાખીબાઉલમાં લઇ ગરમ ગરમ સર્વ કરો
- 3
રાઈસ માટે--
એક તપેલીમાં પાણી ગરમ કરો તેમાં ધોયેલા ચોખા નાખી હલાવી દો પછી તેમાં મીઠું અને તેલ નાખી મિક્સ કરી લો અને રાઈસને 10મિનિટ બાફવા દો થઈ જાય એટલે એક ગરનીમાં કાઢી લો અને પછી પ્લેટ માં કાઢી લો અને ઉપર ઘી નાખી હલાવી લો અને પંખા નીચે 5મિનિટ મૂકી દો
પછી વઘારીયા માં ઘી ગરમ કરો તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં લીલા મરચાં લીમડો નાખી વઘારને ભાતમાં રેડી દો અને લીલા ધાણા નાખી મિક્સ કરી લો અને સર્વિંગ પ્લેટમાં લઇ દાલ સાથે સર્વ કરો - 4
- 5
- 6
- 7
- 8
Similar Recipes
-
-
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Daal Fry with Jeera Rice Recipe in Gujarati)
#trend2#week2#post1#દાલ_ફ્રાય_વિથ_જીરા_રાઈસ ( Daal Fry with Jira Rice Recipe in Gujarati )#restaurant_style_Daal_Fry દાલ ફ્રાય આમ જોવા જઈએ તો પંજાબ રાજ્ય માં ખુબ જ પ્રચલિત છે. મે આજે એવી જ ધાબા સ્ટાઈલ માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે. આ દાલ ફ્રાય માંથી આપણ ને 245 કૅલરી મળે છે. આ દાલ ફ્રાય માં મે બે મિક્સ દાલ - તુવેર દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી ને આ દાલ ફ્રાય બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને પોષ્ટિક બની હતી. મારી નાની દીકરી ની આ ફેવરિટ ડિશ છે. Daxa Parmar -
મસાલા દાલ ખીચડી(MASALA Dal khichdi recipe in Gujarati)
#GA4#week7#ખીચડી#મસાલા ખીચડી Arpita Kushal Thakkar -
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#AM1બધા ને લગભગ ભાવતી પંજાબી દાલ ફ્રાય મેં મારી રીતે બનાવી છે. તમે ટ્રાય જરૂર કરજો@ EktaModi Arpita Shah -
જીરા રાઈસ અને દાલ ફાય (Jeera Rice Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન માં આમ તો ઘણી બધી વેરાયટી હોય છે જેમ કે સૂપ, સ્ટાર્ટર, મેન કોસ આજે આમાં ની જ એક ડિશ બનાવી છે દાળ અને રાઈસ જે તમને ખૂબ જ ગમશે. Hiral Panchal -
-
દાલ ફ્રાય - જીરા રાઈસ (dal fry with jeera rice recipe in gujrati)
અપને દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વળી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. તો હવે ઘરે જ બનાવો બહાર રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ. Rekha Rathod -
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
-
તુવેર,રીંગણ અને બટાકાનું શાક(Tuver,ringan,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week13#તુવેર Arpita Kushal Thakkar -
-
દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#દાલફ્રાયજીરારાઇસ#વીક4 Riddhi Shukla Ruparel -
-
-
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar -
-
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha
More Recipes
ટિપ્પણીઓ