દુધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીતેલ
  2. 1/2 નંગદૂઘી
  3. 2 નંગબટાકા
  4. 1ટામેટુ
  5. ચપટીરાઈ જીરું
  6. ચપટીહિંગ
  7. ચપટીહળદર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. ૧ ચમચીલાલ મરચું
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો.

  2. 2

    હવે તેમા દૂધી અને બટાકા એડ કરો. હવે તેમાં લાલ મરચું મીઠું ધાણાજીરું હળદર નાખી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે ઢાંકણ ઢાંકી 5 થી 6 મિનિટ માટે ચઢવા દો. આજ તો ચડી જાય એટલે તેમાં ટામેટા એડ કરી પાછુ ત્રણથી ચાર મિનિટ ચઢવા દો. થોડું પાણી નાખી ચડવા દો.

  4. 4

    તો તૈયાર છે આપણું દુધી બટાકા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes