રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 વયકિત
  1. 3 લિટરદુધ
  2. વિનેગર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ દુધ ને ગરમ કરવા મુકો

  2. 2

    તેને હલાવતા રહો જ્યાં સુધી દુધ એકદમ ગરમ થાય

  3. 3

    જયારે દુધ એકદમ ગરમ થાય ને બબલ થવા લાગે ત્યારે તેમાં 2મોટા ચમચા વિનેગર નાખો અને દુધ હલાવતા જાઓ

  4. 4

    પછી દુધ માંથી પનીર છૂટું પડશે

  5. 5

    પછી પનીર ને ગાડી લો

  6. 6

    પછી તેમાં પાણી નાખો જેથી ખટાસ બધી
    જતી રહે

  7. 7

    પછી એક કપડાં માં ટાઈટ બાંધી તેના પર વજન મુકો

  8. 8

    એક કલાક પછી તેમાંથી પનીર કાઢી તેના કટકા કરો

  9. 9

    પછી તેને 2-3મહિના માટે ફ્રોઝન મા સ્ટોર કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Birva Doshi
Birva Doshi @cookwithsweetgirl
પર
usa
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes