રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી માં ગોળ પલાળી અને ચોખા પલાળો...
- 2
ત્યારબાદ ઘી મૂકી તજ, લવિંગ, ઇલાયચી નાખી ને ગોળ વાડું પાણી ઉમેરો.
- 3
પાણી થોડું ઉકળે એટલે ચોખાને ઉમેરી દો.. કૂકર માં ૩-૪ સિટી વગાડી લો.
- 4
તૈયાર છે ગરમ ગરમ મીઠા ભાત..😋😋ભાવે તો કેશર પણ નાખી શકાય..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ગોળ વાળા ભાત (Jaggery Rice Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા ગોળ વાળા ભાત અને છુટ્ટી લાપસી બનાવીએ તો આજે મેં એ બનાવ્યા છે. Sonal Modha -
નારળી ભાત (Narli Bhat Recipe In Gujarati)
#AM2રાઈસ રિસિપીઝનારળી ભાતઆ special સ્વીટ ડિશ કોંકણ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. જે ખાસ કરીને રાખી પૂર્ણિમા પર બનાવે છે.આમાં ફ્રેશ ખોબ્રુ નાકાય છે. ભરપૂર સુખો મેવો નંખાય . આની વિશેષતા છે કે આ ગોળ થી બનેછે અને ખૂબ ખુબ સરસ સ્વાદ હોય છે. મને ખૂબ ગમે છે આ મીઠો ભાત છે Deepa Patel -
-
-
મીઠા ઝરદા રાઈસ (Sweet Zarda Rice Recipe In Gujarati)
#AM2Week2સ્વાદિષ્ટ કલરફુલ મીઠો ભાત Ramaben Joshi -
-
-
-
-
મીઠા ભાત (Sweet Rice Recipe In Gujarati)
#શનિવાર સ્પેશિયલ#બાજરાના રોટલા,તલવટી દાળ અને મીઠા ભાત લગભગ શનિવાર નું મેનુ ફિક્સ જ હોય બધા આ હોંશે હોંશે ખાય હવે તો લગભગ હું પણ બનાવું છું ક્યારેક શું બનાવવું એ મગજ કામ ન કરે ત્યારે મેનુ ફિક્સ હોય તો મજા આવે.મીઠા ભાત ની અંદર તજ-લવિંગનો ભૂકો મેળવવાથી પચવામાં પણ સરળતા રહે છે અને ખુબ જ સરસ સુગંધ આવે છે જેને લઇને આપણે ભૂખ ઊઘડે છે. Davda Bhavana -
-
-
-
-
-
-
-
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
#AM2ગરમી નું આમારું ઝડપથી બનતું મેનુંમસાલા રાઈસ વિથ curd. Neeta Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14864239
ટિપ્પણીઓ