સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)

#Immunity
#cookpadindia
#cookpadgujarati
શું તમે જાણો છો કે આદુ જે શાકભાજીનો સ્વાદ વધારે છે તે ઘણી બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. સુકા આદુ સૂંઠ લાંબા સમયથી અસરકારક દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. આ આદુ સૂકવીને બનાવેલો પાઉડર છે, જેનો ઉપયોગ આદુની જેમ કરવામાં આવે છે. ખોરાકમાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા, સૂકી આદુ આંતરિક આરોગ્યથી લઈને ત્વચાની સમસ્યાઓ સુધીની દરેક બાબતમાં ફાયદાકારક હોઈ શકે છે.
Impunity booster તરીકે સૂંઠ નો પાઉડર વાપરી શકો છો. સૂંઠ ની ગોટી બનાવવા, ચા નો મસાલો બનાવવા, ગરમ દૂધ મા સૂંઠ ઉમેરી પી શકો છો, વસાણું બનાવવા મા ઉપયોગ થાય છે. ચપટી સૂંઠ જીભ પર મૂકી શકો છો અને સૂંઘી પણ શકો છો.
1 કિલો આદુ માંથી આશરે 100 ગ્રામ જેટલો સૂંઠ પાઉડર તૈયાર થાય છે.
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#Immunity
#cookpadindia
#cookpadgujarati
શું તમે જાણો છો કે આદુ જે શાકભાજીનો સ્વાદ વધારે છે તે ઘણી બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. સુકા આદુ સૂંઠ લાંબા સમયથી અસરકારક દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. આ આદુ સૂકવીને બનાવેલો પાઉડર છે, જેનો ઉપયોગ આદુની જેમ કરવામાં આવે છે. ખોરાકમાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા, સૂકી આદુ આંતરિક આરોગ્યથી લઈને ત્વચાની સમસ્યાઓ સુધીની દરેક બાબતમાં ફાયદાકારક હોઈ શકે છે.
Impunity booster તરીકે સૂંઠ નો પાઉડર વાપરી શકો છો. સૂંઠ ની ગોટી બનાવવા, ચા નો મસાલો બનાવવા, ગરમ દૂધ મા સૂંઠ ઉમેરી પી શકો છો, વસાણું બનાવવા મા ઉપયોગ થાય છે. ચપટી સૂંઠ જીભ પર મૂકી શકો છો અને સૂંઘી પણ શકો છો.
1 કિલો આદુ માંથી આશરે 100 ગ્રામ જેટલો સૂંઠ પાઉડર તૈયાર થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આદુ ને 1/2 કલાક પલાળી રાખો. હવે તેને બરાબર ધોઈ લો જેથી બધી માટી નીકળી જાય. હવે આ મુજબ નાના કટકા કરી લો. (પાતળી લાંબી ચીરી કરી ને પણ સુકવી શકો છો) હવે તેને બે દિવસ બાર તડકા મા પણ થોડો છાંયડો હોય એવી જગ્યા એ સુકવવું. (ચીરી હાથ થી તોડી શકાય તો આદુ સુકાઈ ગયું હશે) હવે મિક્સર મા થોડું અધકચરું વાટી લેવું. અને જરૂર લાગે તો ફરી એક દિવસ સુકવવા મૂકવું.
- 2
હવે તેને મિક્સર મા એકદમ ઝીણું વાટી લેવું. જરૂર પડે તો ચાળી લેવું. તો તૈયાર છે સૂંઠ... ફક્ત બે થી ત્રણ દિવસ મા જ તૈયાર થઇ જાય છે...
Similar Recipes
-
-
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#PRજૈન લોકો આદું ની જગ્યાએ સૂંઠ નો ઉપયોગ કરે છે..સૂંઠ એ ખુબ ગુણકારી ઔષધિ છે. શિયાળું કોઈ પણ પાક બનાવવામાં આવે ત્યારે સૂંઠ નો ઉપયોગ ખાસ કરવા માં આવે છે. પણ સૂંઠ ને બહાર થી લાવવાને બદલે જો ઘરે જ બનાવવામાં આવે તો ખુબ ચોખ્ખી બને છે. Daxita Shah -
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
સૂંઠ પાઉડર ઘરે સરસ બને છે ને લાંબો સમય સુધી સારો રહે છે Buddhadev Reena -
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
આપણે બારે મહિના સૂંઠ ઉપયોગ કરતા હોઈએ છે. ઘરે સરળ રીતે સુંઠ બનાવી શકાય છે. ઘરે સુંઠ એકદમ ચોખ્ખી અને સસ્તી બને છે. Pinky bhuptani -
-
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#WDCગુજરાતી માં એક કહેવત છે કે" કોની માં એ સવા સેર સૂંઠ ખાધી છે ?" બસ આજ કેહવત ને આપણે ફોલ્લૉ કરીયે. શિયાળા માં ખાધેલું આખું વરસ ચાલે એવું આપણા વડીલો કહે છે તો મેં પણ અમારા ઘરે દર વરસ ની જેમ આ વર્ષે પણ બનાવ્યો સૂંઠ પાઉડર જે એકદમ ચોખ્ખો અને મિલાવટ રહિત બને છે. Bansi Thaker -
હોમમેડ સૂંઠ પાઉડર (Homemade Sunth Powder Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#હોમ મેડ સૂંઠઆજે ને ફસ્ટ ટાઇમ ધરે સૂંઠ બનાવી છે પણ બહુ જ સરસ બની અમારે ઘેર સૂંઠ નો વપરાશ બહું એટલે થયું કે લાવ આ વખતે બનાવો લઉં તો આજે શેર કરું છુંમને સૂંઠ ની લાડુડી બહું ભાવે ને આમેય winter ની સીઝન છે તો or majja aave🤗😋😋🖕 Pina Mandaliya -
સૂંઠ પાઉડર (Ginger Powder Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસુંઠ પાઉડર મેં પહેલી વાર સૂંઠ પાઉડર ઘરે બનાવ્યો... અને આજે હાલત એવી છે કે મારા ઘરમાં સૂંઠ ની સુગંધ નુ રાજ છે... અને એના કરતાં પણ વધારે મારા નાક અને ગળામા સૂંઠ ની સુગંધ છે.... સ્વાદ છે... મને લાગે છે કે શરદી.... કફ કે કોરોના ની શી મજાલ કે મારા શરીર માં પ્રવેશે Ketki Dave -
હોમ મેડ સૂંઠ પાઉડર(Home made ginger powder Recipe In Gujarati)
આદું આપણે લગભગ ઘણી વસ્તુ મા ઉપયોગ કરતા હોય છે. સીઝન પ્રમાણે આદુ નો ઉપયોગ ઓછો વત્તો કરતા હોઈએ. તો આજે આપડે આદુ ની સૂકવણી કરીને એનો સૂઠ પાઉડર બનાવીએ. Bhavana Ramparia -
જિજંર પાઉડર અને જિજંર ક્રશ (Ginger Powder Ginger Crush Recipe In Gujarati)
આદુ ને છીણી સુકાવી ને હોમમેડ આદુ ક્રશ બનાવયા છે.. બરસાતી મોસમ મા જયારે આદુ સારી ના મળે ત્યારે ચા મા નાખી ને આદુ વાલી ચા બનાવી શકાય, ખાસી આવતી હોય ત્યારે આદુ ક્રશ મોઢા મા ચુસવા થી રાહત થાય છે.. અને આદુ ના પાઉડર મસાલા દુધ મા ,વાનગી બનાવા મા ઉપયોગી છે ,અત્યારે તાપ ખુબ પડે છે અને આદુ પણ સસ્તી છે તો ચોમાસા માટે ખાસ બનાવજો..(આદુ ક્રશ, સૂંઠ પાઉડર) Saroj Shah -
હોમમેડ સૂંઠ પાઉડર (Homemade Sunth Powder Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#જયશ્રી જી ની રેસીપી અનુસરી ને સૂઠં પાઉડર બનાવયા છે Saroj Shah -
ટામેટા પાઉડર અને સૂંઠ પાઉડર (Tomato Powder Shunth Powder Recipe In Gujarati)
#KS5 મે આજે જે બે પાઉડર બનાવ્યા છે તે બંને એક જ દિવસમાં બની જાઈ છે.મે જે રીતે સૂંઠ પાઉડર બનાવ્યો છે તેને તડકા ની જરૂર પડતી નથી અને જલ્દી બની જાય છે.તેની સુગંધ બહુ સરસ આવે છે અને તેને આપણે લાંબા સમય સુધી સાચવી પણ શકીએ છીએ.ટામેટા પાઉડર પણ જલ્દી બની જાય છે.પણ તેને સૂકવવા માટે એક દિવસ ના તડકા ની જરૂર પડે છે જો ઉતાવળ ન હોય તો તે પણ ઘર માં જ બે દિવસ મા તૈયાર થઈ જાય છે. Vaishali Vora -
-
-
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#dry Ginger powder Krishna Dholakia -
સૂંઠ નો પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
સત્તુ પાઉડર (Sattu Powder Recipe In Gujarati)
#EB પો્ટીન થી ભરપૂર એવા દેશી ચણા ને પલાળી,સુકવી.શેકીને પાઉડર સ્વરૂપે વપરાતુ સત્તુ ને તમે ગરીબ નો પો્ટીન પાઉડર કહી શકો......એટલું સ્વાસ્થયવધઁક છે. એને તમે પાણી સાથે શરબત તરીકે કે લોટ ના સ્વરૂપે પરાઠા,લાડુ,હલવો કે લીટ્ટી ચોખા બનાવી ઉપયોગ કરી શકો. Rinku Patel -
હોમમેડ સૂંઠ પાઉડર (Homemade Sunth Powder Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
ગરમીમાં તાજગી માટે આજ મેં ઠંડાઈ પાઉડર બનાવ્યો છે. આ ઈન્સ્ટન્ટ પાવડરને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે એકદમ ઠંડા ઠંડા દૂધમાં એડ કરીને પી શકો છો. Rinkal’s Kitchen -
-
સરગવા ની શીંગ નો પાઉડર (Saragva Shing Powder Recipe In Gujarati)
#Dramstickpowder#cookpadindia#cookpadgujarati#સરગવા ની શીંગ નો પાઉડર સરગવા ની શીંગ નો પાઉડર બનાવી ને સ્ટોર કરી ને આખું વર્ષ વાપરી શકાય છે....આ પાઉડર ને દાળ, શાક,સૂપ,રોટલી, ભાખરી,સાંભાર,રોટલા માં ઉમેરી ને બનાવવા થી બાળકો ને આ પાઉડર નો હેલ્થ બેનીફીટ આપી શકાય છે.તે ડાયાબીટીસ, થાઈરોઈડ....જેવા રોગો માટે ઉપયોગી...વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. Krishna Dholakia -
પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
#MW1#Week1#cookpadindiaશિયાળો આવતાં લોકો ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી જુદી જુદી ઇમ્યુનિટી બુસ્ટર ની ઘણી વસ્તુઓ બનાવતાં હોય છે. એમાંથી મે નાનાં મોટા બધાં ઉપયોગ માં લઈ શકે એવું પ્રોટીન થી ભરપૂર પ્રોટીન પાઉડર બનાવ્યું છે.આ પાઉડર દુધ,શીરો અને રાબ બનાવવાં ઉપયોગ માં લઈ શકાય. Komal Khatwani -
ફુદીના પાઉડર (Pudina Powder Recipe In Gujarati)
#KS5સુકવણી ગ્રીન વેજીટેબલ્સ કે ભાજી કે આદુ હળદરને સૂકવીને બનાવવામાં આવે છે અને ડ્રાઈ કર્યા પછી બહુ જ લાંબો સમય સારું રહે છે અને જો સાચવીને પ્લાસ્ટિક બેગમાં ભરીને લોક એન્ડ લોક ના ડબ્બામાં ભરીને ડીફ્રિજમાં રાખવાથી વર્ષ સુધી સારું રહે છે. ફુદીનો સૂકવીને પાઉડર કરીને પણ સાચવી શકાય છેખાસ જૈન લોકોને મહિનાની પાંચ તીથી 2 ઓળી અને પર્યુષણ મા સુકવણી ના કેર, સાગરી કુંમઢીયા ખાસ રાજસ્થાની સુકવણી વાપરવામાં આવે છે.મે ઘરે ફુદીનાની સુકવણી બનાવી છે. Jyoti Shah -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4 : મિલ્ક મસાલા પાઉડરનાના મોટા બધા આ દૂધ માટે નો મસાલા નો ઉપયોગ કરી શકે છે.ગરમ દૂધ ઠંડા દૂધમાં અને મિલ્ક શેક માં પણ નાખી શકાય છે. Sonal Modha -
જાલમુરી મસાલા પાઉડર (Jhalmuri masala powder recipe in gujarati)
#ઈસ્ટઆજે મેં જાલમુરી માટે વપરાતા સૂકા મસાલા પાઉડર ને બનાવવા નો પ્રયત્ન કર્યો..જાલમુરી ઈસ્ટર્ન ઇન્ડિયા માં વધારે બનાવે છે .. પણ જાલમુરી માટે આખા મસાલા ને શેકીને પાઉડર બનાવીને સાદા મમરા માં ટેસ્ટ આપવા માટે વાપરે છે. .. Kshama Himesh Upadhyay -
ફુદીનાનો પાઉડર (Pudina Powder Recipe in Gujarati)
ફુદીના નો પાઉડર બનાવવો ખુબ જ આસાન છે અને તે મલ્ટી પર્પસ છે છાશ મસાલામાં યુઝ કરી શકાય છે બિરયાની માં નાખી શકે છે છે લીંબુ શરબત માં એડ કરી શકાય છે.આ ઉપરાંત ફુદીનાના પાઉડરનો ઘણો જ ઉપયોગ છે Nidhi Jay Vinda -
મલગાપોડી પાઉડર (ગન પાઉડર) (Malgapodi Powder recipe in Gujarati)
# આ પાઉડર સાઉથ ઇન્ડિયા ની કોઈપણ વાનગી હોય એમાં વયરાય છે,તે ગન પાઉડર તરીકે પણ ઓળખાય છે.તે ઈડલી,ઢોસા,મેદુવડા અને ચટણી માં વાપરી શકાય છે.હું પણ બનાવું છું અને તેનો ઉપયોગ ઈડલી અને ઉપમા માં પણ કરું છું.ટેસ્ટ માં તો અહાહા.....તીખો હોય છે. Alpa Pandya -
પાકી સૂંઠ (Sunth Paak Recipe In Gujarati)
#GA15#Week15#jaggery#ગોળઆ સૂંઠ ડિલીવરી પછી સ્ત્રીઓને ખવડાવવામાં આવેછે. ગરમગરમ સવાર માં શિયાળામાં પણ ખાઈ શકાય છે. શરદી ખાસી માટે બાળકો માટે ઉત્તમ છે.આ સૂંઠ ગરમ ગરમ જ ખાવામાં આવે છે. જેથી જરૂર મુજબ જ બનાવાય છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
સૂંઠ (Sunth Recipe in Gujarati)
આદુ ને ધોઈ નાખો પછી તેના નાના નાના ટુકડા કરી દસ-બાર દિવસ સુધી તડકામાં સૂકવી દો પછી તેને મિક્સરમાં પીસી લો Kapila Prajapati
More Recipes
ટિપ્પણીઓ (4)