લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2વ્યક્તિ
  1. 2 કપરાંધેલો ભાત
  2. 1લીંબુ
  3. 1 tbspઅડદ ની દાળ
  4. 2 tbspદાળિયા ની દાળ
  5. 1 tbspચણા દાળ
  6. 4 tbspમગફળી ના બી
  7. 2 tbspઆદુંમરચાંની પેસ્ટ
  8. 1તમાલપત્ર
  9. 2લાલ સુકા મરચાં
  10. 10/12લીમડા ના પાન
  11. 1 tspરાઈ
  12. 1 tspહળદર
  13. મીઠું સ્વાદ મુજ્બ
  14. 3 tbspતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરીશું

  2. 2

    હવે એક કઢાઈ માં તેલ મૂકીશું તેમાં રાઈ નો વઘાર કરીશું રાઈ તતડે એટલે તેમાં સુકા મસાલા નાખીશું બધું સરસ પકાવીશું/સાતળીશું

  3. 3

    હવે તેમાં હળદર નાખીશું ભાત નાખીશું લીંબુ નો રસ નાખીશું સ્વાદમુજબ મીઠું નાખીશું

  4. 4

    બધું સરખું ધીરે થી મિક્સ કરી લેશું અને ગરમાગરમ સર્વ કરીશું રેડી છે લેમન રાઈસતેને ટામેટા ની છાલ ના ફ્લાવર થી ડેકોરેટ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes