ટ્રાયકલર રાઈસ (Tricolour Rice Recipe In Gujarati)

Vidita Bheda
Vidita Bheda @cook_22982304
Vadodara

One layer- Beet and Ginger flavour rice
Second layer- White sauce cheese flavour rice
Third layer- coriander and Lemon flavour rice

ટ્રાયકલર રાઈસ (Tricolour Rice Recipe In Gujarati)

One layer- Beet and Ginger flavour rice
Second layer- White sauce cheese flavour rice
Third layer- coriander and Lemon flavour rice

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
four
  1. 2 કપબાસમતી ચોખા-
  2. 1 કપધાણા-
  3. 1નાના બીટરૂટ -
  4. 2લીંબુ
  5. 1 /2 ભાગઆદુ -
  6. 1/2 કપદૂધ-
  7. 1 ચીઝ ક્યુબ -
  8. 1 કપગાજર-
  9. 1 કપડુંગળી -
  10. 1 કપકોબી-
  11. 1 કપકેપ્સિકમ-
  12. 1લીલા મરચાં -
  13. 3 ચમચીકાલી મારી પાઉડર -
  14. 1 ચમચીઓરેગાનો -
  15. 1 ચમચીલાલ મરચું ફ્લેક્સ -
  16. 3 ચમચીજીરાનો પાઉડર-
  17. તાજ નો તુક્ડો
  18. 5છ લવિંગ
  19. લસણની કળી
  20. 3 ચમચીસ્તરો માટે બટર
  21. ચોખા માટે પાણી
  22. મીઠું સ્વાદ મુજબ
  23. ગરમ મસાલા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ચોખાને પાણીથી ધોઈ લો ત્યારબાદ તેને રાંધે ત્યાં સુધી બાફવું

  2. 2

    ચોખાને ત્રણ ભાગમાં વહેંચો

  3. 3

    1st લેયર- બીટરૂટ અને આદુ ચોખા---
    પેસ્ટ - બીટરૂટ, આદુ અને પાણી નાખીને પેસ્ટ બનાવો.
    એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં માખણ,તમાલપત્ર, લવિંગ, તજ અને ઇલાયચી મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો. તેમાં કાંદા, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, કોબી મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.છેલ્લે તેમાં બનાવેલી પેસ્ટ અને રાંધેલા ભાત, મરીનું પાઉડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.

  4. 4

    2nd સ્તર- દૂધ અને ચીઝ સોસ-
    એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં માખણ, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, કોબી મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો. તેમા દૂધ અને ચીઝ નાખી હલાવતા રહો છેલ્લે તેમાં રાંધેલા ભાત, મરીનું પાઉડર, ઓરેગાનો, મરચું ફ્લેક્સ, લસણ પાઉડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.

  5. 5

    3rd સ્તર- ધાણા અને લીંબુ ચોખા -----
    પેસ્ટ - ધાણા,લીંબુ, લસણ, આઇસ ક્યુબ અને પાણી નાખીને પેસ્ટ બનાવો.
    એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં માખણ,તમાલપત્ર, લવિંગ, તજ અને ઇલાયચી મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો. તેમાં કાંદા, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, કોબી મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.છેલ્લે તેમાં બનાવેલી પેસ્ટ અને રાંધેલા ભાત, મરીનું પાઉડર, ગરમ મસાલા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.

  6. 6

    એક સાથે ત્રણ સ્તરો ગોઠવો પછી બેસન સોસ ધાણા ડાળખી અને કાજુ સાથે સજાવીને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidita Bheda
Vidita Bheda @cook_22982304
પર
Vadodara

Similar Recipes