મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#AM2

ગરમી નું આમારું ઝડપથી બનતું મેનું
મસાલા રાઈસ વિથ curd.

મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)

#AM2

ગરમી નું આમારું ઝડપથી બનતું મેનું
મસાલા રાઈસ વિથ curd.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  1. ૪ ટેબલ સ્પૂનતેલ
  2. લવિંગ
  3. તજ ના પીસ
  4. ૧ નંગઇલાયચી
  5. ૩ નંગકાંદા લાંબા સમારેલાં
  6. કળી લસણ
  7. ૨ ટેબલ સ્પૂનધાણાજીરુ
  8. ૧ ટી સ્પૂનહળદર
  9. ૨ ટેબલ સ્પૂનમરચું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧ કપબાસમતી ચોખા ૧/૨ કલાક પહેલા પલાળેલા
  12. ૨ નંગબટાકા લાંબા સમારેલાં
  13. ૨ + ૧/૨ કપ પાણી
  14. દહીં જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કૂકર મા તેલ ગરમ મૂકો. તેમાં તજ, લવિંગ, ઇલાયચી નાખો.

  2. 2

    ૨ મિનિટ પછી કાંદા ઉમેરો.સાંતળી ને લાલ થવા દો. થોડાં કાંદા garnishing માટે બાજુ પર રાખો.

  3. 3

    લસણ ને ખાંડી તેમાં મસાલો નાખી થોડું પાણી ઉમેરી પેસ્ટ કરી ઉમેરો. બરાબર તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.તેમાં પલાળેલા ચોખા અને બટાકા ઉમેરો.

  4. 4

    પાણી ઉમેરો.કૂકર નું ઢાંકણ બંધ કરી ૧ સીટી મારી ૫ મિનિટ ધીમા તાપે થવા દો. કૂકર ઠરે એટલે તરત ખોલી ગરમ મસાલા રાઈસ દહીં સાથે સર્વ કરો.ઉપર કાંદા થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes